શે’ર


(અમે બરફનાં પંખી….            … સાંગલા વેલી, નવે.-૦૭)

*

*

ગમોને મારું સરનામું જડ્યું ક્યાંથી , હે બાલમા ?
ચડે  છે  આવી  રોજેરોજ  એ  શાથી ટપાલમાં ?

-વિવેક મનહર ટેલર
(૧૯૯૦)

DEAR VIVEK,

સ્વાસ છે પ્રાણ મારા ને
પ્રભુ ને પ્રાર્થનાછે પ્રાણ મારા.

સાર…..

તારા ઈ મેલમા નિત જાન મારા,

સુરેશ દિનેશ સાથ રહે મારા.

હરેશ ચેતુ મુજ વહાલ મારા,

જો જુગલ કિશોર રહે નિજ સાથ મારા.

શુઁ કહુઁ…..

શુઁ કહુઁ નિશ દિન મુજને સાથ છે?

પ્રેમ ને પ્રભુનો જ રાજને સાથ છે.

માર્ચ ૧૪ ૨૦૦૮, બોસ્ટન , રાજેન્દ્ર

વાહ્
ગમો તો કબરનું સરનામું શોધીને પણ સતાવવા આવે!
જાણે પંકજ ગુંજી ઊઠ્યો!
“ગમો”-જુદા અર્થમાં-
હ્રદય પર મુકી હાથ સાચું કહો
કદી યાદ મુજને કરો છો તમે?
કહું કેમ મુજને ગમો છો તમે…

હાથ કનકન ને આરસીની શી જરૂર ?

વાંચીને એક શે’ર યાદ આવ્યો–

“મારા વિના ગમ્યું ન તને ક્યાંય વેદના !
ઘર દિલનું જોઈ લીધું અને ઘર કરી ગઈ!!!!”

આમ જગજાહેર તો તેં તારું સરનામું મૂકી રાખ્યું છે દોસ્ત… પછી ટપાલમાં તો શું પણ એ હાજરાહજૂર આવીને પણ બારણા ખખડાવશે જો જે… :-)

ગમોને મારું સરનામું જડ્યું ક્યાંથી , હે બાલમા ?
ચડે છે આવી રોજેરોજ એ શાથી ટપાલમાં ?

વિવેકભાઈ,
આજે તો -
શુભેચ્છાઓને તમારું સરનામુ હું આપું છું !!

જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

હેતલ, પિન્કી, ઑમ…

શૅર સ-રસ !!

ભાવના શુક્લ

લો કરો વાત,
હવે તો…
ટપાલીનેજ લાંચ આપીને એવો ફોડિયે,
ટપાલમા એકલી શુભેચ્છાઓ જ જોડિયે

સરસ

સરસ શેર વિવેકભાઈ…

manish bhandari

મેતો ખુશીને આપ્યુ તુ સરનામુ તારુ, હે બાલમા ?
ગમને પણ લઈ ગઈ એ ટપાલમા ?