ક્યાંથી મેળવશો આ ઑડિયો CD તથા પુસ્તકો?

A_SCSM_front_final A_CDsticker_final GarmaaLo

બંને પુસ્તકો તથા ઑડિયો સીડીના સેટની કિંમત:

 • સુરતમાં: રૂ. 250 (રૂ 350ના બદલે)
 • ગુજરાત તથા મુંબઈમાં: રૂ. 320 (કુરિઅર તથા બેંક ચાર્જિસ સાથે)
 • વિદેશમાં : $ 35 (પોસ્ટેજ ચાર્જ સાથે)

છૂટક કિંમત: (ભારતમાં રૂ. 50 તથા વિદેશમાં $ 9 પોસ્ટેજ ચાર્જ અલગથી ઉમેરવો)

 • શબ્દો છે શ્વાસ મારા (ગઝલ સંગ્રહ) : રૂ. 125 ($ 10)
 • ગરમાળો (કાવ્યસંગ્રહ) : રૂ. 110 ($10)
 • અડધી રમતથી (ઑડિયો સીડી) : રૂ. 115 ($8)

પુસ્તક અને ઑડિયો સીડીનું પ્રાપ્તિસ્થાન:

સુરત :

 • આયુષ્ય હૉસ્પિટલ અને કાર્ડિયાક સેન્ટર, 47, સ્વીટી સૉસાયટી, ઉમાભવનની ગલીમાં, ભટાર રોડ.  (9824125355)
 • બુક વર્લ્ડ, કનકનિધિ, ગાંધી સ્મૃતિ ભવનની સામે, નાનપુરા. 0261-2461414)
 • બુક પૉઇન્ટ, ભૂલકા ભવન સ્કૂલની પાછળ, ભૂલકાં ભવન માર્ગ, રાંદેર રોડ. (0261-2744231)

અમદાવાદ:

 • રચના પ્રશાંત શાહ: 32, રમેશ પાર્ક સૉસાયટી, પંચશીલ બસ સ્ટેન્ડ પાસે, ઉસ્માન પુરા. (079-27561084)

મુંબઈ:

 • મીના છેડા, ગોરેગાંવ. (9930177746)

અમેરિકા:

 • શાર્દૂલ પંડ્યા:  ડેટ્રોઇટ: misspandya@hotmail.com, 001-586-264-0388
 • જયશ્રી ભક્ત, સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા:  write2us@tahuko.com
 • મોના નાયક, ન્યૂ જર્સી : urminosaagar@yahoo.com

20 thoughts on “ક્યાંથી મેળવશો આ ઑડિયો CD તથા પુસ્તકો?

 1. દરેક સાહિત્ય રસજ્ઞજને ખરીદવા – વાંચવા – વિચારવા લાયક સાહિત્ય…

 2. ભૌ , સારિ વાત , ગમિ ગએલ સબ્દો ને બુસ અનદ્પુર્વક ………………..ુજ્વતારહિયિ……..આભાર્………ભિનદાન્

 3. વિવેકભાઇ, બંને પુસ્તકો અને સીડી બહુ જ સરસ થયાં છે. આનંદ આનંદ થઇ ગયો. વિતરણ વ્યવસ્થા પણ સરસ થઇ. ગમ્યું. રસિકમિત્રો માટેની આ સુગમતા પ્રશંસનીય અને અનુકરણીય.

 4. હેલ્લોવ મિત્રો, આ વેબ પેજ મને બહુજ ગમે ચે દોસ્તો,

 5. ઉપર સુરતના જણાવેલા સરનામે રૂ. 320 નો મની ઓર્ડર અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલી આપો…. આપને પુસ્તકો અને સીડીનો સેટ મળી જશે..

  આભાર…

 6. ૯૯૭૯૪૦૨૮૧૫
  અમરેલિ
  મન્સ્વિ ગ્રફિક્
  ૧૬૪ ઓપેરા હઉ સ

 7. Pingback: છઠ્ઠી વર્ષગાંઠ- શબ્દોના રસ્તે, શ્વાસોને સરનામે…! · શબ્દો છે શ્વાસ મારા

 8. Vivekbhai,
  I am in India and in Goa till three weeks then back to London. Iam verymuch
  interested to buy your two books and audio cd. Please email me as to how to
  go about it. Thanks
  Harikrishna

 9. Dear Harikrishnabhai,

  Kindly send me the Demand Draft of MO worth Rs. 250 in my name at my address:

  Dr Vivek M Tailor
  Aayushya Hospital,
  47, Sweety Society
  Near Uma Bhavan,
  Bhatar Road,
  Surat-395001
  mobile: 09824125355

  Kindly send me ur address where I can deliver the set as well as give me ur contact number for communication, if needed.

  Thanks

 10. Pingback: અડધી રમતથી… (એક ઝલક) | ટહુકો.કોમ

 11. Pingback: …કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો -ડૉ.વિવેક મનહર ટેલર | ટહુકો.કોમ

 12. સારી વાત છે કે હવે આ મારે પણ ખરીદવી છે પણ કચ્છ માં કયાં મલે છે વિવેક ભાઈ REPLY KOJO

 13. @ અરવિઁદભાઈઃ
  આપ ઉપર જણાવેલી રકમનો ડ્રાફ્ટ મને મોકલાવી આપશો તો હું આપને પુસ્તક અને સીડીનો સેટ મોકલાવી આપીશ…

Comments are closed.