ગમતીલાં ખ્વાબ

P1013655
(અમેરિકા આવવાનું પહેલું કારણ?         ….રીવર ફ્રંટ, ડેટ્રોઇટ રીવર, ૩૦-૦૪-૧૧)

*

પ્રેમભીનાં ગુલાબ મોકલું છું,
જાગરણના જવાબ મોકલું છું;
પાંપણો સહેજ પણ ખુલી ના શકે,
એવાં ગમતીલાં ખ્વાબ મોકલું છું.

-વિવેક મનહર ટેલર
(૧૫-૦૩-૨૦૧૧)

P1013923
(સ્કાય લાઇન…                                  ….ડેટ્રોઇટ રીવર,૩૦-૦૪-૨૦૧૧)

*

અમેરિકાનો મારો પહેલો કાર્યક્રમ આજે:

ડેટ્રોઇટ

01/05 (રવિવાર): સાંજે ચાર વાગ્યે

સમન્વય પ્રસ્તુતિ સાહિત્ય સંધ્યા, સાંજે ચાર વાગ્યે @ Costick Center, 28600 Eleven Mile Road, Farmington Mills, MI

[734-620-2233, 734-306-1180, 248-7608005]

Status : SOLD OUT

 1. !’s avatar

  Status : SOLD OUT
  મેં તો મારી જગ્યા માટે સમયસર વ્યવસ્થા કરી લીધી છે..! 🙂

  Eagerly waiting to hear you, doctor..!

  Reply

 2. pragnaju’s avatar

  સ્વાગતમ

  પાંપણો સહેજ પણ ખુલી ના શકે,
  એવાં ગમતીલાં ખ્વાબ મોકલું છું.

  મુકેશની યાદ આવી…અહીં છેલ્લું ગીત ગાયલું
  અને
  પછી પાંપણ કાયમને માટે બંધ.

  ચાલતા વિન્ડસર પણ જઇ આવશો

  Reply

 3. dr.jagdip’s avatar

  સ્વપનની પીડા હતી આંખો ઉપર
  ને કહે છે લોક એને આંજણી…..

  એન્જોય અમેરીકા…

  Reply

 4. Lata Hirani’s avatar

  મજા કરો… ને કવિતા કરો…

  Reply

 5. Dr P A Mevada’s avatar

  ખૂબજ સરસ, વિવેકભાઈ. અમેરીકાની મહેમાનગતી અને સાહિત્યનો આસ્વાદ કરાવતા રહેજો>

  Reply

 6. મીના છેડા’s avatar

  વાહ!!!

  Reply

 7. rachna shah’s avatar

  કાશ……. હુ પણ ત્યા હાજર હોત્……!anyway….enjoy your trip and all the best for your upcoming shows……!miss you all…!

  Reply

 8. vineshchndra chhotai’s avatar

  આ જ અમેરેકા જયે અવ્યો , તમ્મારિ સાથે ………………

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *