(એક ટીપું અજવાળું… …ઝાડમાંથી ટપકતો ગુંદર, ગ્રાન્ડ કેન્યન, મે ‘૧૧)
*
શું હતું સ્થાન તારું ખાસ કદી?
જાણવાનો કર્યો પ્રયાસ કદી ?
તું નથી એટલે છે અંધારું,
સૂર્યને પણ નડે અમાસ કદી…
જ્યોતની આસપાસ અજવાળું,
એમ રહે તુંય આસપાસ કદી.
અટ્ટહાસ્યોની સાવ વચ્ચે પણ,
હૈયું થઈ જાય છે ઉદાસ કદી
ઝંખનાને પગે પડે આંટણ,
એવા પણ હોય છે પ્રવાસ કદી.
ઊંડે ઉતરો છતાંય ખાલી મળે,
માનવી, શબ્દ, વાવ, શ્વાસ કદી.
-વિવેક મનહર ટેલર
(૧૭-૦૩-૨૦૧૧)
*
જેટલીવાર વાંચી ગઝલ એટલી જ નવી વાર ઊઘડતી જાય છે…
જ્યોતની આસપાસ અજવાળું,
તું રહે એમ આસપાસ કદી.
વાહ!!!
શું હતું સ્થાન તારું ખાસ કદી?
જાણવાનો કર્યો પ્રયાસ કદી ?
સુંદર……….
આફરીન! આફરીન!
ઊંડે ઉતરો છતાંય ખાલી મળે,
માનવી, શબ્દ, વાવ, શ્વાસ કદી.
-વિવેક મનહર ટેલર waah sir jor dar…
અટ્ટહાસ્યોની સાવ વચ્ચે પણ,
હૈયું થઈ જાય છે ઉદાસ કદી
ઊંડે ઉતરો છતાંય ખાલી મળે,
માનવી, શબ્દ, વાવ, શ્વાસ કદી.
awesome……..
shabda ni karamat e tamara mate kudrati den chhe.tamarri kavita jetali var vanchiye tetali var ochhi pade chhe. ADBHUT KAHEVANU MAN JARUR THAI JAY CHHE.
well what I learn in School is that only moon will suffer on the day of amas ; poets r like this only
અટ્ટહાસ્યોની સાવ વચ્ચે પણ,
હૈયું થઈ જાય છે ઉદાસ કદી ખૂબ સરસ..
waaaah
Vivekbhai ..Great as usual………
ઊંડે ઉતરો છતાંય ખાલી મળે,
માનવી, શબ્દ, વાવ, શ્વાસ કદી……………………………
waahhhhhhhhhhhhhhh……………………..
વાહ……….
ઊંડે ઉતરો છતાંય ખાલી મળે,
માનવી, શબ્દ, વાવ, શ્વાસ કદી….saras ane khari vaat… chhata….haryo bharyo manvi kyare khali and khali khali hoi to harya bharya thai kai kahevai nahi.
sundar.
ઝંખનાને પગે પડે આંટણ,
એવા પણ હોય છે પ્રવાસ કદી.
સરસ ગઝલ..
kyaaaa bat hee…..vivekbhai
અટ્ટહાસ્યોની સાવ વચ્ચે પણ,
હૈયું થઈ જાય છે ઉદાસ કદી
ઊંડે ઉતરો છતાંય ખાલી મળે,
માનવી, શબ્દ, વાવ, શ્વાસ કદી.
વાહ…ખૂબ સુંદર..!!!
…………
Entire Gazal is palatable. However, the soft tone and sublime intimacy of following is exceptional:
જ્યોતની આસપાસ અજવાળું,
તું રહે એમ આસપાસ કદી.
JYઅઆa ન્a પ્aહ્ોocચ્ેe ર્aવ્િi !
ત્tય્aાa પ્aહ્ોocચ્ેe ક્aવ્િi !!!!!!!
અઆaબભ્aાaર્ !
ઝંખનાને પગે પડે આંટણ,
એવા પણ હોય છે પ્રવાસ કદી.
સુંદર રચના !
બહુ કલાત્મક રચના.
સરયૂ
એકદમ સીધી સાદી સોંસારવી રચના… વાહ..
મારું દોઢ ડહાપણ માફ કરશો..
ન જાણે એવી તે શી આ વાત ખાસ છે!
નથી કોઈ કારણ, દિલ આજ ઉદાસ છે.
સરસ રહ્યું
સરસ ગઝલ થઈ છે વિવેકભાઈ…
અંતિમ શેર બહુજ ગમ્યો.
-અભિનંદન.
samvedna thi sabhar…..khubaj saras………………
ભાવાત્મક અને મનનીય ગઝલ, દરેક શેર પોતાના અસ્તિત્વના અલગ જ ભાવ વ્યક્ત કરે છે.
ધન્યવાદ…
અટ્ટહાસ્યોની સાવ વચ્ચે પણ,
હૈયું થઈ જાય છે ઉદાસ કદી
સુંદર…સુંદર…અંતિ સુંદર
જય શ્રેી ક્રિશ્ન.
આપનો આજ્નો દિન ખુશનુમા હો.
વાહ્! જેમ જેમ તમને શબ્દો રુપે
વાન્ચતેી જાઉ .તેમ તેમ તમે,
ઉઘડતેી કળિ સહ્સ્ત્ર રુપે!!!
અટ્ટહાસ્યોની સાવ વચ્ચે પણ,
હૈયું થઈ જાય છે ઉદાસ કદી its true
ખુબ જ સુંદર ગઝલ… સરસ રીતે નિભાવેલી અને હર એક શેર માં અદ્ભુત વાત!!!
ખરેખર વાંચીને આનંદ થાય એવી ગઝલ છે અને
એક એક શેર ઉમદા છે….શબ્દોની એક મોટી દુનિયા માત્ર એક ગઝલમાં મળી આવે છે