ફરી ફરી માણવું ગમે તેવું ગીત
ગરમાળા વૈશાખના અસહ્ય અને આકાર તાપમાં મહોરે. એનો પીળચટ્ટો સોનલ વૈભવ કોઈને પણ આકર્ષે. આમ પણ વાસના એક પ્રકારનો ઉકળાટ હોય છે. આવેશનો અસહ્ય અજંપો હોય છે. ચેનથી બેચેન થવાની પણ એક મજા છે.
અહીં તો જેના દર્શન દુર્લભ તેવા ગરમાળાના ચિત્રોની મઝા માણી…
યાદ આવી મુકુલની પંક્તીઓ
ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને
આ તો જાણે કે ખુલ્લા ઘા ઉપર લગાવી દીધો કોઈએ હળદર નો પાટો,…. પીળો,
પહેલીજ વાર જોયો આવી રીતે મોસમ નો પહેલો .. ગરમાળો..!!
વાહ વાહ વિવેકભાઈ…
આફરીન,
દર્શન દેસાઈ ….પ્રયાસ “પર્યાવરણ અને આપણે” , સુરત.
સુંદર……! પીળો ગરમાળો આ ગરમીમાં ઠંડક આપી ગયો.
આંખ ઠારે એવું ગીત અને છબી. ફરીથી પસાર થતાં આ ગીતને નવી જ રીતે જાણ્યું-માણ્યું.
મનમોહક ગરમાળો….
LAST STANZA IS EXCELLENT…..
સરસ ભાવ અને ગરમાળાની પીળચટ્ટી અભિવ્યક્તિ……
અભિનંદન.
આમ તો ગરમાળાની રાહમાં વર્ષ વીતી જાય છે પણ તારો ગરમાળો હવેથી આખું વર્ષ પીળચટ્ટો બની લહેરાશે એ નક્કી…
lovely vivekbhai…..!!!
ફરી ફરી માણવું ગમે તેવું ગીત
ગરમાળા વૈશાખના અસહ્ય અને આકાર તાપમાં મહોરે. એનો પીળચટ્ટો સોનલ વૈભવ કોઈને પણ આકર્ષે. આમ પણ વાસના એક પ્રકારનો ઉકળાટ હોય છે. આવેશનો અસહ્ય અજંપો હોય છે. ચેનથી બેચેન થવાની પણ એક મજા છે.
અહીં તો જેના દર્શન દુર્લભ તેવા ગરમાળાના ચિત્રોની મઝા માણી…
યાદ આવી મુકુલની પંક્તીઓ
ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને
પેીળો ગરમાળો ….તારો પ્રિય ગરમાળો….ફોટો અને રચના બને ખુબ જ સરસ્….!
સુંદર……, મજાનુ….., એક ‘પીળુપચ્ચાક’ ગીત…
નવનેીત માં ગેીત માણ્યું અને ફરેી અહેીં મમળાવ્યું