(રંગ રંગ વાદળિયાં…… .. કચ્છ, ઓક્ટો ‘૦૯)
(નીલકંઠ ~ European Roller ~ Coracias garrulus)
*
વહાલા દોસ્તો,
ત્રણ ગમતી ગઝલોનો ત્રિરંગી ગુલાલ આજે આપ સહુ માટે ફરીથી…
*
(‘શહીદે ગઝલ’, ડિસે-09-ફેબ્રુ,10… ….તંત્રી શ્રી શકીલ કાદરી)
*
(‘કવિ’, ઓક્ટોબર,2009… …તંત્રી પ્રો. શ્રી મનોજકુમાર શાહ)
*
very good so nice nice 2 read
ત્રણેય ગઝલો ફરી માણવી ગમી.
સુધીર પટેલ.
ત્રણેય રચનાઓ અગાઉ માણી હોવા છતાં દરેક વખતે જાણે જુદી રીતે ઉઘડતી હોય એવું લાગ્યું.
કાફિયા રદિફની પસંદગી અને અલગ-અલગ વિષયોને આવરી લેવાનું કવિકર્મ નિવડેલી કલમના કસબ સાથે, અનેરી છાપ ઉપસાવવામાં સફળ રહી છે
ફરીથી અભિનંદન.
“હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબુતર હજી પણ ફફડતુ રહે છે.”
પહેલી ગઝલનો આ શેર ખુબ જ ગમ્યો..
જે ફૂલો આપ્યા તેંમા હતી, શું દુનિયાદારી કોઈ?
જે મધમધ આખેઆખું ઘર,મને ખૂશ્બુ જ ન આવી.
વાહ ! બીજી ગઝલનો આ શેર પણ ખૂબ જ ગમ્યો.
ત્રીજી ગઝલ પણ ખૂબ જ ગમી..
***
જગત જ્યારે જ્યારે કનડતું રહે છે.
મને કંઇક મારામાં જડતું રહે છે.
ખુબ જ સરસ વાત કહી વિવેકભાઈ તમે.
ત્રણેય ગઝલો ખુબ જ સરસ.
ત્રણેય બહુ સરસ
જગત જ્યારે કનડતુ રહે છે……… અને
મરમ જિઁદગીનો કહી જાય રેતી…… એ બઁને શેર બહુ સરસ
ખરેખર,
ખુ જ સરસ છે..
ત્રણેય ગઝલો સરસ
ફરી ફરી ફરી
માણવી ગમી
નીલકંઠને તો જાણે જોયા જ કરીએ…
બહુજ સરસ અર્થસભર્ર ગઝલો ચ્હે વારમ્વાર વાન્ચવિ ગમે ચ્હે
બીલિપત્ર…