(પીળચટ્ટી શ્રદ્ધા… ……સાંગલા ગામ, કિન્નૂર વેલી, નવે.૦૭)
*
ફરી એકવાર પ્રકાશિત રચનાઓની ગલીઓમાં એક લટાર… એક પીળું-પીળું ગરમાળિયું ગીત અને એક પીળી પીળી પ્રતીક્ષાની ગઝલ…
*
(‘કવિતા’, ડિસે, ૦૯- જાન્યુ, ૧૦… …તંત્રી શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)
*
(‘કવિતા’, ડિસે, ૦૯- જાન્યુ, ૧૦… …તંત્રી શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)
સરસ ……
My own way
Keep no mind to mind……..
બન્ને રચાનાઓનું ભાવવિશ્વ અનુભૂતિના એક અલગ જ આયામ સુધી લઈ જાય છે.
માત્ર માણવા જ નહીં જાણવા જેવી કાવ્યાત્મકતા.
અભિનંદન.
સુંદર. ગરમાળાના ગીતમાં તો પીળું-પીળું એના શિખરે છે.
બન્ને સુંદર રચનાઓ કવિતામાં માણી હતી. ફરી માણી આનંદ થયો.
પીળું ગરમાળિયું ગીત મને ખુબ ગમ્યું.એમાં યે ” નખ ભેરવીને બેઠો છે ઉનાળો…” અતિ સુંદર્.
ગીતનો આ પ્રકાર મનભાવન છે !!
બન્ને ગીતો ફાંકડા બન્યા છે.ખુબ ગમ્યાં.
બંને રચનાઓ સરસ થઈ છે. !! અભિનંદન.
dear mama ,
કવિતા khoob saari chhe.mane khoob gami.aamail jode navu ID mokli rahi chhu.save kari dejo.Orkut & GMail nu chhe. same ID Facebook nu pan chhe.
shimoli
તસ્બી ગઝલ ખૂબ ગમી. પહેલા બંને શેર અદ્ભૂત. જોકે આને પીળી પ્રતીક્ષાની નહીં પણ લીલી ખુમારીની ગઝલ કહેવી મને વધારે ઉચિત લાગે છે.
લઈ રહ્યો છું શ્વાસ, તું નથી તો શું થયું?
તો શું થયું?-માં ભારોભાર ખુમારી નહીં તો શું છે?
બન્ને રચનાઓ ખૂબ સરસ,બન્નેના મિજાજ અલગ,લય અલગ….
*તારા વિનાના દિવસો ફેલાયા ડાળ થઇ,શ્રદ્ધા મારી પથરાતી જાય મૂળીયા થઇ.
*ભટકું છું તારી શોધ માં જ્યાં ત્યાં,લાગે છે તું છે ક્યાંક સાવ આસપાસ.
*તને ન જોઈ શકું ,ન સ્પર્શી શકું
ન તને કાંઈ કહી શકું,ન તને સાંભળી શકું
છતાં તને સતત અનુભવું મારી સાથે
મારા મીત ,
શ્વસું તને મારી અંદર પળે પળે……………
મારી કેટલીક જૂની રચનાઓ……
હું લઇ રહી છું શ્વાસ્ તું નથી તો શું થયું
છે તું જ તુંનો ભાસ તું નથી તો શું થયું…
છે આ મારી જ વાત, તમે લખી તો શું થયું ?….
તમારો ગરમાળો જોવાની રિત ખૂબ ગમી ગઈ.
‘સાજ’ મેવાડા
ખુબ જ સરસ રચનાઓ. મઝા આવિ ગૈ.
ફરી માણવાની મજા પડી
સુંદર ગીત અને ગઝલ! અભિનંદન!
સુધીર પટેલ.
મઝા આવી
ચાલો ,
પડ્યા પીળા પ્રકાશમા તો
અભિનય કહેવાશે
બાકી
કમળો થયો હોય …
બસ પીળું જ
khubaj majana hayku 6…………..
ચરણ દિશા કે માર્ગ, ધ્યેય- કઇ નથી રહ્યુ.
અને છે આ પ્રવાસ ………………….
હા સર,
એવા કેટલાય પ્રવાસ હોય છે કે જેના પરિણામ પણ મળતા.