જૂની ગલીઓમાં ક્યારેક ફરી ફરીને પાછાં જવાની પણ એક મજા છે. શરાબ અને સ્મરણ જેટલાં જૂનાં હોય એટલા વધુ સબળ… કવિતા વિશે શું આ સાચું હોઈ શકે? માણી લીધેલી કૃતિઓ પુનઃ માણવી ગમે ખરી? કેટલીક પ્રકાશિત રચનાઓ ફરી એકવાર… બે ગીત અને ત્રણ અછાંદસ… ગમશે ?
*
(“સંવેદન”, નવેમ્બર,2009….. …તંત્રી : શ્રી જનક નાયક)
*
(“કવિલોક”, જુલાઈ-ઑગસ્ટ, 2009… …તંત્રી: શ્રી ધીરુ પરીખ)
*
(“કવિલોક”, જુલાઈ-ઑગસ્ટ, 2009… …તંત્રી: શ્રી ધીરુ પરીખ)
*
(“કવિલોક”, જુલાઈ-ઑગસ્ટ, 2009… …તંત્રી: શ્રી ધીરુ પરીખ)
*
Vivek
I liked all of them. I particularly liked the last one – જીવતો જાગતો માણસ …
મજા આવી ગઇ.
thanks for sharing.
ગમ્યુ ! 🙂
વિવેકભાઈ,
ખુબ સુંદર રચનાઓ છે. મને “પણ એ તો” ખુબજ ગમી.
તારીફ ભર્યા વાદળોને ખેંચી લાવવા,
ઓછાં પડે છે, દોસ્ત ! આ શબ્દોનાં ઝાડવા… 😀
બધી કવિતાઓ ગમી.. પણ ગીતો વિશેષ વિવેકભાઇ…
લતા હિરાણી
વિવેકભાઈ,
ખુબ સુંદર રચનાઓ છે. ખુબજ ગમી.
ખુબજ ગમ્યુ.
જૂનાં સંસ્મરણો.. જૂની કવિતાઓ… જે ક્યારેક વાંચી હતી ને ખૂબ ગમી હતી …. એને ફરી અનાયાસે વાંચવાનો લહાવો મળી જાય… ફરી એ યાદો… ફરી કાંઈક નવું જ ગમવું… આ બધી પ્રક્રિયા ખરેખર મનને આનંદ જ નથી આપતી પણ વધુ આકર્ષે પણ છે.
વાહ
આ વાત ગમી ગઈ
હવે સાતમા દાયકામા જુનું ખૂબ યાદ આવે અને જુના શરાબની જેમ મઝાનો નશો પણ લાવે
ત્યારે માનસશાસ્ત્રિયો તેને હતાશાની નિશાની ગણે છે
અને ભવિષ્યની વાત કરીએ તો ધખારો!!
હમણા તો આ પળમાં છું…
શરાબ અને સ્મરણ જેટલાં જૂનાં હોય એટલા વધુ સબળ… કવિતા વિશે શું આ સાચું હોઈ શકે?
આ કવિતાઓ વિષે તો મને ઉપરનું વિધાન સાચું લાગે છે. આ કવિતાઓ ફરી એટલી જ આકર્ષે છે.
પણ એ તો – આ ક્ષણે મારા ચિત્તતંત્રને સૌથી વધુ રણઝણાવી ગઈ.
Very nice poems…
હૈપિ ઉત્રરાયન સર્
નિઃશ્બ્દાતી સુંદર, એક્ને વખાણુ તો બીજી રુઠી જશે, માટે સર્વાંગ્સુંદર….