એક પરપોટો Posted on December 15, 2012 by વિવેક (ક્ષણિક…. ……દાલ સરોવર, કાશ્મીર, ૦૫-૨૦૧૨) * લાગણીનો માંડ્યો સરવાળો અમે ખોટો, જ્યાં હતી આશા નફાની, ત્યાં મળ્યો તોટો; એ ચિરંતન થાવાને જન્મ્યો જ નહોતો, દોસ્ત! આપણો સંબંધ શું છે ? એક પરપોટો ! – વિવેક મનહર ટેલર (૦૨-૦૯-૨૦૧૧) * (ભંગુર… …..પેન્સિલવેનિયા, અમેરિકા, ૧૩-૦૫-૨૦૧૧)
લાગણીનો માંડ્યો સરવાળો અમે ખોટો, જ્યાં હતી આશા નફાની, ત્યાં મળ્યો તોટો; એ ચિરંતન થાવાને જન્મ્યો જ નહોતો, દોસ્ત! આપણો સંબંધ શું છે ? એક પરપોટો !………. આજે સમબન્ધ વિશે જ વિચારતી હતી અને આ મુક્તક .. વાચવા મડ્યુ એકદમ વિચારો ને અનુરુપ્….. Reply ↓
સંબંધો વિશેનું સુંદર મુક્તક.કેટલાકમાં તો નફો તોટો ગણવાની સુધ બુધ જ નથી રહેતી. ફૂટે ત્યારે હૃદયની વેદનાની શી વાત કરવી!! Reply ↓
અતિ સુંદર વિચાર … યાદ આવ્યું મારું મુક્તક….. એ પરિપૂર્ણ દુનિયા હતી. કે પછી સ્વપ્ન સૃષ્ટિ હતી? “ચાલતી પકડ મારા પરપોટામાંથી” બોલી હવા, સિસકારા કાઢતી. Reply ↓
સુંદર મુક્તક…
વાહ
Beautiful …..
અતિ સુંદર…
આહ!
લાગણીનો માંડ્યો સરવાળો અમે ખોટો,
જ્યાં હતી આશા નફાની, ત્યાં મળ્યો તોટો;
એ ચિરંતન થાવાને જન્મ્યો જ નહોતો, દોસ્ત!
આપણો સંબંધ શું છે ? એક પરપોટો !………. આજે સમબન્ધ વિશે જ વિચારતી હતી અને આ મુક્તક .. વાચવા મડ્યુ એકદમ વિચારો ને અનુરુપ્…..
જય શ્રિ ક્રિશ્ન.વાહ્!શુ જિવનનુ સત્ય કહ્યુ…!!!
આપ્નો આજ્નો દિન શુભ હો.
Mind alone is the cause of bondage and release.
Raman Maharshi
સંબંધો વિશેનું સુંદર મુક્તક.કેટલાકમાં તો નફો તોટો ગણવાની સુધ બુધ જ નથી રહેતી.
ફૂટે ત્યારે હૃદયની વેદનાની શી વાત કરવી!!
સરસ સંબંધોમા લેવડદેવડની વાત જ ક્યાં હોય ??????????????
ટુંકી ને ટચી કવિતા ખુબ સુંદર …!!
દાલ સરોવર, કાશ્મીર, ૦૫-૨૦૧૨
ફોટો ખૂબ જ સુદર છે….
ખુબ જ ગમ્યુ હો સર..
અતિ સુંદર વિચાર …
યાદ આવ્યું મારું મુક્તક…..
એ પરિપૂર્ણ દુનિયા હતી.
કે પછી સ્વપ્ન સૃષ્ટિ હતી?
“ચાલતી પકડ મારા પરપોટામાંથી”
બોલી હવા, સિસકારા કાઢતી.
ખુબ જ ગમ્યુ ….અતિ સુંદર…!