બે હાઈકુ

PC285228
(તીખી નજર….                            …ઓસ્ટ્રેલિઅન સીગલ, ડિસે, ૨૦૦૮)

*

સાંજ ઢોળાણી
ટપ્ ટપ્ લોહી બનીને,
થૈ કોની હત્યા…?

*

વિસ્તરી ગળે
મેદાનની તિરાડો :
વાદળ સૂકાં !

-વિવેક મનહર ટેલર
(૧૯૮૬)

15 comments

 1. Rajesh Joshi’s avatar

  આત્મિય વિવેક સર,

  તમારી રચનાઓ એ અમારા જેવા નવોદિતો માટે ખરેખર એક અમુલ્ય પ્રેરણાસ્ત્રોત છે.
  ઓછા શબ્દોમાં ઘણુબધું કહી જવાની તમારી કલા ખરેખર કબિલ-ઍ-તારિફ છે.

 2. સુનીલ શાહ’s avatar

  બંન્ને હાઈકુમાં ઉંડાણ નજરે ચડે છે…ગમ્યાં.

 3. Ashok’s avatar

  બહુ ગમ્યા..

 4. Lata Hirani’s avatar

  સરસ

 5. preetam lakhlani’s avatar

  વિવેક ભાઈ, બને હાયકુ બે ચાર વાર વાચ્યા, તમે શુ કહેવા માગો છો તે પણ વિચારી પણ જોયુ અને પછી જ આત્માના અવાજે લખી રહ્યો છુ, સાચે જ મને આ બને હાયકુ મા બહુ મજા ન આવી અને આ હાયકુ ૧૯૮૬મા રચાયા છે અટલે સરુઆતમા કલમમાથી ધાર દાર કાવ્ય ભાગ્યે જ મળે! આ તમારી જ વાત નથી, પણ્ ભલ ભલા ઉત્તમ કવિની શરુઆતની રચનામા થોડી જાજી કચાસ તો જોવા મળશે જ્! તમને મારી જ વાત કહુ મને પણ શરુઆતમા ધણા એવા સપાદક મલી ગયા હતા કે ચલ બેટા ચઢ જા શુલી પે….આજે ધણા એવા સપાદક મિત્રોને હુ ઓળખુ છુ કે જે તમે પરિપકવ કવિ થઈને જન્મો તે પહેલા જ તમારી કલમનો ગભપ્રાત કરી નાખે છે..આજે અમેરિકા મા એવા અગણિત ખાસ કરીને ડોકટર અકવિઓ છે જે એક સપાદકને ડોલરનો ઢગલો કરી આપે છે અને તે તેની અકવિતાની આરતી ઉતારે છે.મે આ કવિ મિત્રોને કહ્યુ કે દોસ્તો કવિતા લખવાની માથાજી ક કર વા કર્તા તમે કોરો કાગળને ૧૦૦ ડોલરનો ચેક મોકલી આપોને. તે એ પણ સપાદક મિત્ર પ્રગ ટ કરસે! તમારા ગીત્, તમારી ગઝલ અને અછાદસ કાવ્યને ધણા સામાયિકમા વાચ્યા છે અને દિલથી માણયા છે આ લખનાર ખાનગીમા તમારી ગઝલ દિલથી ગાય છે….

 6. pragnaju’s avatar

  સાંજ ઢોળાણી
  ટપ્ ટપ્ લોહી બનીને,
  થૈ કોની હત્યા…?

  ખૂબ મઝાનું

 7. paresh’s avatar

  મસ્ત

 8. kanchankumari parmar’s avatar

  ઘોર અંધારિ રાત ;ઉજાશ તારા રુપ નો….

 9. Bhajman Nanavaty’s avatar

  પ્રતિભાવ નો ચોતરો શોધતાં બહુ મહેનત કરવી પડી. જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ !

 10. Brinda’s avatar

  જન્મદિવસની ખૂબ શુભકામનાઓ!

 11. આપની નવિ રચનાની રાહ જોઇને બેઠો છું….

  “માનવ”

 12. neetu’s avatar

  saras

 13. manjula’s avatar

  વિવક ભઇ,ઔસ્ત્રલિઅન સિગુલ પૈન્તિન્ગ બહુ જ સરસ .
  મને પૈન્તિન્ગ્સ નો બહુ શોખ .ઘોર રાત્

  મન્જુલા

 14. sagar ramolia’s avatar

  આપ ગુજરાતી માટે સારું કામ કરી રહ્યા છો. અભિનંદન
  visit my blog
  http://www.sagarramolia.gujaratiblogs.com

Comments are now closed.