કાવ્યપઠન વિડિયો @ અસ્મિતાપર્વ

અસ્મિતાપર્વમાં કાવ્ય પાઠ કરવા આમંત્રણ મળે એ કોઈપણ કવિ માટે મોટી ઉપલબ્ધિ ગણાય છે… આ વર્ષે આ લહાવો મને પણ મળ્યો હતો. કેટલાક મિત્રોએ આ કાવ્યપાઠ આસ્થા ચેનલ પર જીવંત પ્રસારિત થયેલો જોયો હશે તો કેટલાકે આ વિડિયો ક્લિપ યુ-ટ્યુબ અથવા ફેસબુક પર પણ જોઈ લીધી હશે…

મારા વેબ-મિત્રો માટે આ વિડિયો અહીં ઉપસ્થિત છે…

*

*

આપના પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે…

19 comments

 1. vijayshah’s avatar

  તું આવી ત્યાર થી અજવાશ છે…વાહ્!

 2. pragnaju’s avatar

  ફરી ફરી માણવા ગમે તેવી ગઝલ
  અસ્મિતા પર્વ મા રજુ કરવાનું સૌભાગ્ય મળવા બદલ ધન્યવાદ

 3. Pragna Dadbhawala’s avatar

  વાહ વિવેકભાઈ ખુબ સરસ …………….મોટી ઉપલબ્ધિ ગણાય

  ..ધન્યવાદ

 4. Jayesh Sanghani ( New York)’s avatar

  અસ્મિતા પર્વમાં કાવ્યપઠન માટે આમંત્રણ મળે તે ગર્વની વાત કહેવાય. અભિનંદન.

 5. urvashi parekh’s avatar

  સરસ અભિનન્દન,

 6. dee35’s avatar

  બહેનશ્રી જયશ્રીબહેન,
  અસ્મિતા પર્વનો વિડીયો મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર.

 7. chiman Patel

  અભિનંદન,

  તમને પ્રથમ સાંભળવાનો મને લાભ મળ્યો એ મારા માટે આનંદની વાત બની.
  બોલવાની છટા વગેરે આનંદિત રહ્યા.

  “ચમન”

 8. nishidh’s avatar

  ખુબ જ સરસ… મજા આવેી ગઈ….

 9. chhaya’s avatar

  જયશ્રિબેન , અભાર માનુ તો માત્ર શિશ્તાચાર જ થાય . શબ્દો નથિ
  અસ્મિતા પર્વ પુરો માન્યો હતો , ફરિ વાર સામ્ભ્લ્વાનિ
  ખુબ જ મજા આવિ . તમારો મેસેજ ઘના વખતે આવ્યો

 10. jadavji kanji vora’s avatar

  વાહ…વાહ…મજા આવી ગઇ. અભિન્ંદન..

 11. Neela Kadakia’s avatar

  V.good

 12. Arpita Buch’s avatar

  વિવેકભાઇ ને ખુબ ખુબ અભિનન્દન્
  ‘ એક લોથલ વસે મારા મા ‘
  બહુ જ સરસ

 13. neeta sevak’s avatar

  વાહ…વાહ…મજા આવી ગઇ. અભિન્ંદન..

 14. Rekha Shukla’s avatar

  ખુબ જ સુંદર વિડિયો…મિલિન્દભાઈએ કર્યો ઇન્ટ્રો…શ્રી મોરારી બાપુ ની ઉપસ્થિતિ….વિવેકભાઈ ખુબ ખુબ અભિન્ંદન….શબ્દ સુતર-શબ્દ ચરખો-શબ્દ મારી ખાદી છે….વાહ વાહ !! ચારે તરફ આ લોહી માં અક્ષરની આણ છે ….!! મસ્ત મસ્ત

 15. Sureshkumar G Vithalani’s avatar

  Excellent ! CONGRATULATIONS !

 16. વિવેક’s avatar

  સહુ મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર….

 17. vineshchandra chhotai’s avatar

  બહુ જ સરસ રજુવ્વાત , ને , બહુજ મજનિ વાત , હાર્દિક અભિનન્દન , ને ધન્યવાદ ……………સ્વિકાર કર્સોજિ ……………..

 18. Chetna Bhatt’s avatar

  lakhi lakhi ne tu bhunsi ne moklav nahi…
  Bhitarma je bhaav chhe ene tu chhupav nahi…

  FAri thi aakho video joyo…pehlivar jivant prasaran joyutu…

  Khub majja padi…bahu saras…

 19. વિવેક’s avatar

  સહુ દોસ્તોનો આભાર….

Comments are now closed.