જન્મદિન મુબારક હો, બેટા !

Swayam Vivek Tailor

*

અમારા વહાલસોયા સ્વયમ્ ની આજે વર્ષગાંઠ… ટીન-એજમાં બીજું વર્ષ… આમ તો આજનો દિવસ આખો દેશ બાળદિન તરીકે ઉજવે પણ અમારો બાળદિન તો આજે એક જ બિંદુ પર કેન્દ્રિત છે… જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ, બેટા… મા-બાપથી સવાયો થાય એ જ શુભકામનાઓ…

*

ઝીણીઝીણી મૂંછ જોઈને હાથ હવે સળવળતા,
ટીન-એજમાં એન્ટ્રી થઈ ગઈ, રેઝર લઉં કે પપ્પા ?

અવાજ આ મારો જ છે કે ? – શંકા મનમાં થાતી,
પીઠ પસવારી તમે કહો છો, મને ખુલી છે ઘાટી.
ભીતર કૈં કૈં નામ વગરના ઘોડાઓ થનગનતા.
ટીન-એજમાં એન્ટ્રી થઈ ગઈ, રેઝર લઉં કે પપ્પા ?

રોજ સવારે ખભેખભા મેળવીને માપ લઉં છું,
આયનો બોલે, અડધા ઇંચથી ખાઈ જાય છે ગચ્ચુ !
પપ્પા ! ફાસ્ટંફાસ્ટ આ બંદા ઑવરટેક કરવાના.
ટીન-એજમાં એન્ટ્રી થઈ ગઈ, રેઝર લઉં કે પપ્પા ?

શૂઝ અગર ન જડે, નજર તો મારા પગ પર નાંખો,
મમ્મીએ પણ કીધું જ છે કે બેટા, થજે સવાયો,
‘પેંગડામાં પગ ઘાલવો’ એવું આવતું’તું ભણવામાં.
ટીન-એજમાં એન્ટ્રી થઈ ગઈ, રેઝર લઉં કે પપ્પા ?

– વિવેક મનહર ટેલર
(૧૩/૧૧/૨૦૧૩)

*

Swayam n Vivek Tailor

 1. Ketan Dave’s avatar

  મહાન વયક્તિઓ ૧૪ ન્વેમ્બરે જાન્મદિવસ મનાવે – For eg. Prince Charles, PM Nehruji, Swayam, Ketan Dave and so on….. just kidding – Happy Birthday Prince.

  You are special – I know from my 49 years. To Parents – Let him make his own decisions – you will see what he accomplishes. He will not give up. He dows not know how to. Channel that energy.

  Take care and All the Best,

  Ketan Dave

  Reply

 2. Ketan Dave’s avatar

  “does” and not dows

  Reply

 3. kartika desai’s avatar

  જય શ્રેી ક્રિશ્ન,જન્મદિવસનેી ખુબ ખુબ ફુલ ગુલાલેી વધાઇ.તરુણાવસ્થામા કદમે કદમો સોનેરિ પથનિ તવારિખ બને એ જ શુભ ભાવના ને સ્નેહથેી આશિશ્.

  Reply

 4. Rina’s avatar

  Many happy returns of the day, Swayam…. may god shower his choicest blessings on you…..:)

  Reply

 5. Valibhai Musa’s avatar

  Congrats to Swayam and you – parents also.

  Reply

 6. Jayshree’s avatar

  Happy birthday Swayam!!! From 1% and 99%.. 🙂
  Wishing you unlimited % of happiness today and always 🙂

  Reply

 7. Ramesh Patel’s avatar

  જન્મદિવસનેી ખુબ ખુબ વધાઇ. ડૉ શ્રીવિવેકભાઈની એટલી જ સરસ હૃદયથી વ્યક્ત થતી ભાવના.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply

 8. madhvi mody’s avatar

  Very nice gift given by a father to his son!

  Reply

 9. beena’s avatar

  Many many happy returns of the day have a wonderful and bright life ahead.happy birthday

  Reply

 10. dr.sheetal desai’s avatar

  Many many happy returns of the day swayam !!! May god bless you with everything you want in life 🙂

  Reply

 11. Urmi’s avatar

  Happy birthday, Swayam… many happy returns of the day!
  May all your dreams come true today and always… Be good and stay good!

  P.S.: If you want, we can send you a parcel of latest style razors which you don’t have to share with your papa 😉

  Love from all of us…

  Reply

 12. Dimple’s avatar

  This is one of the wonderful and precious gift given by a father.

  Reply

 13. JYOTI’s avatar

  Happyyyyy Birthdayyyy……

  Reply

 14. Mamtafoi ,Shardulfuva,Ishita And Shweta’s avatar

  Happy Birthday Dear!!
  आज तो happywala Birthday है!!!
  Teenage the most memorable years of life.
  May all your years bring you goodluck and best of the best.
  अने पप्पा ताजी मूंछो माटे तमारु अनुभवी रेज़र ज जोइए!!!!
  अने दुिनयानी रीत प्रमाने बाप थी बेटो सवायो ज होय!!!
  Love you lot Swayam!!!!

  Reply

 15. mansi’s avatar

  WISH U MANY MANY HAPPY RETURNS OF THE DAY SWAYAM
  MAY ALL UR WISH COME TRUE GOD BLESS U

  Reply

 16. Rachna shsh’s avatar

  Swayu..dear…happywala…khushiyowala..birthday

  very nice gift to you dear….lovely dear vivek..

  Reply

 17. Neha’s avatar

  Aaje taruN chhe…haju vadhu ne vadhu vikasvaanu chhe…pan jivan na koi paN tabkke tarama ek baalak vastu rahe eva ashish.
  Happy birthday….

  Reply

 18. bhavna garg’s avatar

  May you always have enough happiness in your life to keep u sweet,enough trials n errors to keep u strong,enough success to keep u trying,enough faith to give you courage and enough determination to make each day a good day to remember…BEST WISHES for a joyous day filled with love n laughter.Happy Birthday Swayam…

  Reply

 19. sneha’s avatar

  શમmany many happy returns of the day swayam. God bless u.

  Reply

 20. Hema Tilak’s avatar

  Many many happy returns of the day.’Have a Great, Cheerful, n Bomb Blasting B’Day’… Swayam 🙂

  Reply

 21. હેમંત પુણેકર’s avatar

  સુંદર ગીત! બાળગીતને બદલે કદાચ કુમારગીત કહેવું પડશે? સ્વયમ ને જન્મદિનની અનેકાનેક શુભેચ્છાઓ!

  Reply

 22. Dr. Falguni Tailor’s avatar

  જન્મ દેીવસ નેી ખુબ ખુબ શુભકામનાઓ

  Reply

 23. Nilesh Gandhi’s avatar

  પ્રિય વિવેક્ભૈ,
  ખુબ સરસ રચના.

  Reply

 24. jahnvi antani’s avatar

  અવાજ આ મારો જ છે કે ? – શંકા મનમાં થાતી,
  પીઠ પસવારી તમે કહો છો, મને ખુલી છે ઘાટી…… વાહ સુન્દર ભેત પુત્ર ને પિતા તરફથેી …. જન્મ્દિવસ નિ ખુબ ખુબ શુભકામના ઓ સ્વયમ ને..

  Reply

 25. jahnvi antani’s avatar

  રોજ સવારે ખભેખભા મેળવીને માપ લઉં છું,
  આયનો બોલે, અડધા ઇંચથી ખાઈ જાય છે ગચ્ચુ !

  Reply

 26. jahnvi antani’s avatar

  ખુબ જ સુન્દર શબ્દો અને ભાવ તો હોવાન જ ને… ઃ)

  Reply

 27. chirag paunwala’s avatar

  Happy birthday to સ્વયમ્

  Reply

 28. viraj bhatt’s avatar

  Happy birthday સાચા અને સારા જિવન ન શુબ્બ્કામના

  Reply

 29. Anil Chavda’s avatar

  હેપ્પી બર્થ ડે…
  હેપ્પી કવિતા…

  Reply

 30. Pradip Barad’s avatar

  Dear Swayam… Many happy returns of the day. Happy birthday dear.
  This is the age when you will start critically analysing your parents; and trust me, it’s a wonderful feeling. Just be patient while expressing your opinion because now your parents are on the way of becoming emotionally dependents on you. God bless you.

  Reply

 31. prashant somani’s avatar

  ખુબ સરસ બાળગીત .. જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા …

  જન્મદિવસે
  આશિષ અઢળક
  જિંદગી માણો

  …પ્રશાંત સોમાણી

  Reply

 32. Piyush S. Shah’s avatar

  સ્વયમ, જન્મદિનની અનેકાનેક શુભેચ્છાઓ!

  મોટાઓથી આશીર્વાદ અને નાનાઓથી સહયોગ આપને મળે,
  આપને દુનીયાથી ખુશીઓ, પ્રેમ બધાથી અને દૌલત ભગવાનથી મળે,
  કરીયે છીએ દુઆ, મળે બધા સુખ આપને.

  નવું વર્ષ અને ભવિષ્ય ઉજ્જવળ રહે એવી શૂભકામના

  વિધિ – હેપી – હેમાક્ષી – પીયૂષ

  Reply

 33. Rajeev Maru’s avatar

  જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ !!

  Reply

 34. anie’s avatar

  Happy Birthday Swayam.

  Reply

 35. anie’s avatar

  Happy birthday Swayam

  Reply

 36. Arvind Vora’s avatar

  દિયર સ્વયમ્,સો વર્શ જિવો સો વર્શ જુવો,સો વર્શ સાભલો અને સોવર્શ નિરોગિ અને તન્દુરસત જિવન જિવો તેવિ અમારિ શુભાસિશ્ .

  Reply

 37. p. p. mankad’s avatar

  Very very good poem. Congrats.

  Reply

 38. pragnaju’s avatar

  વૅ લે ન્ટા ઇ ન
  નવ મહીના બાદ
  સ્વયં પ્રાગટ્ય !
  મુબારક
  પેંગડામાં પગ ઘાલવો’ એવું આવતું’તું ભણવામાં.
  ટીન-એજમાં એન્ટ્રી થઈ ગઈ, રેઝર લઉં કે પપ્પા ?
  વાહ
  યાદ આવ્યા સદાબહાર – ચંદ્રકાંત બક્ષીસાહેબ
  આપણી મહાન ગુજરાતી સંસ્કૃતિમાં આ ‘વન ફોર ધ રોડ’ માટે અસ્સલ ગુજરાતી શબ્દપ્રયોગ છે. બાપુ! એક ‘પેંગડા છાક’ થઈ જાય. થાવા દો. છૂટા પડતી વખતે ઘોડાના પેંગડામાં પગ હોય અને એડી મારતાં પહેલાં એક છાક (પેગ) પી જાઓ એ થયો ‘પેંગડા છાક.’ આ પેંગડા છાક શબ્દમાં જે મજા છે એ ‘વન ફોર ધ રોડ’માં ક્યાં છે?.

  Reply

 39. Retd.Proff. v.c.sheth’s avatar

  જન્મદિન મુબારક હો.

  જિંદગીનુ સપનુ હતું,
  બદલાય મારી ઓળખ્,
  તારા પાવન પગલાંથી
  પતિમાંથી પિતા બન્યો.
  તારા નામની પાછળ્,
  નામ મારું એતો રિવાજ,
  ઓળખાવે તારા પિતા તરીખે,
  છાતી ગજગજ ફુલાય.

  Reply

 40. મીના છેડા’s avatar

  હેપી બર્થડે સ્વયં !

  સ્નેહાર્શીવાદ!

  Reply

 41. Himal Pandya

  absolutely heart touching….My kids are in teenage now…..You have expressed the real things and changes…..Haats off for this poetry and God Bless Svayam!

  Reply

 42. himanshu’s avatar

  ।। सम्यक् तनौति एति संतान ।।
  જે પિતા ના સપનાઓં પુરા કરે તે સંતાન, સ્વયંમ તમે જીવન માં ખુબ યશ મેળવો અને સમાજ માં તમારા પિતાનું , પરિવાર અને ભારતીય સંસ્કૃતિ નું નામ રોશન કરો તેવી શુભેચ્છા સાથે જન્મદિન મુબારક.

  Reply

 43. Indravadan g vyas’s avatar

  જન્મદિન મુબારક!
  પ્રગ્નાજુજ ની પેંગડા વાળી વાત વાંચતા,પેલી કહેવત યાદ આવી ” પેંગડે પગ અને બ્રહ્મ ઉપદેશ ”
  એક ઉતાવળે ઘોડા ઉપર ચડતા ,પેંગડે પગ પરોવતા યુવક રાજવી,ગોર મહારાજ ને કહે,મ્હારાજ ઝટપટ મને બ્રહ્મ ઉપદેશ આપો, હું ઉતાવળ માં છું,! શુભ કામે જાવું છે…

  Reply

 44. Chetna Bhatt’s avatar

  So…Beautiful..poem n ur pic…tamarathi pn unchoo…thai j gayo chhe..ha ha ha..!!
  hasta chehrao joi mara modha per paN smit aavyu…God bless u Swayam..!

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *