Comments on: એક ગઝલ અને એક ગીત…

By: nehal
તારી રચનાઓ માં  કવિ નાન્હાલાલની  રસાળ ,રમતિયાળ શૈલીનું દર્શન થાય  છૅ બન્ને રચનાઓ ને માણવાનો  આનંદ અનોખો  જ રહ્યો.

By: MADHAV DESAI
વિવેક સાહેબ્ ખુબ સારુ લક્યુ છે.

do visit my blog too http://www.madhav.in

you will like it

your comments and suggestions are most awaited.

thnxk

By: વિવેક
પ્રિય પંચમભાઈ,

બુદ્ધિપ્રકાશમાં પ્રકાશિત થયેલ આ મારું પહેલું નહીં, પાંચમું કાવ્ય છે જે આપની જાણકારી ખાતર.

અન્ય કાવ્ય આપ અહીં માણી શકો છો:

https://vmtailor.com/archives/306

https://vmtailor.com/archives/255

https://vmtailor.com/archives/216

https://vmtailor.com/archives/155

આભાર !

By: Pancham Shukla
પુનઃ અવલોકનમાં તરબતર થવું ગમ્યું.  બુદ્ધિપ્રકાશમાં કદાચ આ તમારું પહેલું કાવ્ય- એ બદલ ખાસ અભિનંદન.

By: ભાવના શુક્લ
તળપદા શબ્દોની તાજગી એવી ને એવી… ગમે ત્યારે ગમે ત્યા વાચવા મળે.

By: rachna
સુન્દર રચનાઓ….. સરસ્… !શ્યામ રન્ગે રન્ગાયેલિ  રાધા નુ વણ્ર્ર્ર્ન ખુબ જ ગમ્યુ..!

By: Dinesh Pandya
વિવેક ભાઈ

કચ્છની ધરતી પર હસતા કબુતરનો ઠસ્સો અને લીલું મેઘધનુષ બહુ સુંદર રીતે ઝીલાયા છે!

ગીત પણ ગમ્યું.

અભીનંદન!

By: ડૉ.મહેશ રાવલ
બન્ને રચનાઓ દમદાર થઈ છે વિવેકભાઈ…

અને આ ગીત, જો હું ભૂલતો ન હોઉં તો બરોડા ડૉ.પ્રદીપ પંડ્યાસાહેબને ત્યાં મળ્યા’તા ત્યારે તમારા જ પઠનમાં સાંભળેલું…

ત્યારે પણ ગમેલું અને આજે ફરીથી માણ્યું એ પણ એટલું જ ગમ્યું.

By: sudhir patel
ત્રિપદી ગઝલ અને શ્યામ-ગીત ફરી માણવાની મજા આવી.

બન્ને સજીવ ચિત્રો જોઈ વિશેષ આનંદ થયો!

સુધીર પટેલ.

By: pragnaju
બેઉ પંખીઓના ફોટા ખૂબ સુંદર છે.

હસતું કબુતર અંગે કોપી રાઈટ હોય તો જણાવશો.

અને

ગીત ગઝલ તો

રંગ નીખરે હૈ જ્યું જ્યું બીખરે હૈ