saras panktio aa to pachhu geet nu mukhadu j ganaay.. 1 aakhu geet rachi shako to .. ? ghazal uparaant geet ke achhandas pan lakho chho te saru chhe. keep it up
Dr. Vivekbhai,
1986, and huge sea against one tears………….REALLY GREAT SINCE 1986, CONGRATULATIONS!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
બાવીસ વર્ષ જુનું મુક્તક તાજુ લાગે છે!
લાગણી સભર સુંદર લાગે છે-
અમે આંસુમાં નમક શોધનારા નથી
લાગણીની એટલી લાગી તરસ
કે હશે આંસુ મગરનાં ચાલશે!
કે હશે ગ્લિસરીનના ચાલશે!
…તો આતો વેદનાનો રણઝણતો સાગર!
સુંદર,
કવિ જેટલા ઓછા શબ્દોમાં વાત સચોટ રીતે કહી જાય , એટલી એ કવિતા સારી.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
ઓછા શબ્દોમાં સચોટ રજૂઆત..
ખૂબ જ ગમી..વિવેક્જી અભિનંદન..
ચાલશે હો ભાઇ !
વિવેકભાઈ,
આનંદની એક અટકળ! ભરીને
બીજા આંસુમા વાળી દઈશુ
ચલાવી લેજો.
ખુબ સરસ રજુઆત.
સરસ વિચાર્
સચોટ અભિવ્યક્તિ
આજનો આખો દિવસ વાગોળવામાં જશે…
રણઝણતો સાગર્- અને એક આંસુ
બહોત ખુબ્!
I remembered something we studied in STD (Science, Technology and Developement) in college days…
Small is Beautiful – dr. H. shubhakar.
ઘણા ઓછા શબ્દોમાં સુંદર રજુઆત કરી…
હિમાંશુ મિસ્ત્રી
મદ્રાસ
ઘનુજ સરુ કવિય ચે
Vivek
Succinct and powerful. You should write more short poems as well.
ડૂબી ગ યા…!!!!
Small one but too beautiful, sea compressed in small tears…………
Akbar
Dear Vivekbhai,
Seems I will get drained in that single drop of a tear, if it comes from my dear and near one.
Marvellous.
Mukesh Patel
શુભાનલ્લા, મઝા પડી ગૈ મારા ભૈ, ગાગર કરતાંયે નાના પાત્રમાં તમે તો સાગર આખો યે સમાવી દીધો.
ગોપાલ
Excellent!!!
સુન્દર
रसात्मकं एकं वाक्यं काव्यम् !
મુલામ પાપણોનેી ગોદ મા અટ્કેલ બે આન્સુ
ઝવેરેીનેી નજર એ રતન થયેી જાય તો સારુ.
ગુલ દેખૈયા.
બધોૉ આધાર ઝેીલ્નાર પર ચ્હ.ે
saras panktio aa to pachhu geet nu mukhadu j ganaay.. 1 aakhu geet rachi shako to .. ? ghazal uparaant geet ke achhandas pan lakho chho te saru chhe. keep it up
Dr. Vivekbhai,
1986, and huge sea against one tears………….REALLY GREAT SINCE 1986, CONGRATULATIONS!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
Dear Vivek Bhai
Short and Swt in one line…..But Heart touch….
Ajay “Dhadkan”
Short & sweet.!!!
Dear Vivek,
Short and Sweet!
ચાલશેના…દોડશે !
પરમ વેદના અને પરમ હર્ષ બઁનેની અભિવ્યક્તિ માટે..એ છલકતા દરિયા માટે એક બુઁદ…પર્યાપ્ત હોય છે.
સુંદર વાત..સુંદર રજૂઆત…
શબ્દની હોડલી કોઇ જયારે નથી લઇ જવા ભાવનો ભાર મારો..
નેનના નીરના એક એ કિરણમાં ઉજળુ હ્રદય આખું યે થાતું
આ વિતક તારા વગર તો કોણ પરમાણે સજન????
આટલી ઉંચી વાત એકજ ક્ષણમાં કહી ગયા
તમે તો ભાઈ ભારે વિવેકી હોં…!!
ભાઇશ્રી વિવેક
આટલા ઓછા શબ્દમાં આખો દરિયો સમાવી શકે એ એક સુંદર આભિવ્યક્તિ ને સો સો સલામ
૧૯૮૬….. એ હિસાબે તો તમે બહુ જુના અને ધુરંધર્ કવિ કહેવાવો…….
તમ્ને ઓળખવામા અમે થોડુ મોડુ કરી દિધુ …..
૨૨ વર્ષના પરીશ્રમનો નીચોડ દેખાય છે
ખરેખર ખુબ જ સુંદર….
અંગત રીતે મને તમારા ગીતો કર્તા ગઝલો અને ગઝલો કરતા અછાંદસ વધ્ય પસંદ આવે છે……
આમ જ લ્હાવો આપતા રહેજો
આભાર
વેદનાનો સાગર તમારી નાનકડી ગાગરમાં સમાઈ ગયો!
નિશીથ ધ્રુવ
Excellent !! Keep it up.
excellent…
superb..
dilip ghaswala
waah Saras…..
રણઝણતો દરિયો એક આંસુમાં સમાવી શકો એ ઝીલવા વળી પ્રશ્ન શેનો ?
– સુંદર વાત કરી વિવેકભાઈ !
સરસ
મૌન જ રહેવુ પડશે…….
સરસ……
achhandas khoob mushkel kavya chhe. a chandobaddh kavita o jevu praman ma sehlu kavya nathi. ahi kavita siddh thai nathi.
ahi kavi shabdo pasethi kam lai shakya nathi.
Very well said.
ગાગરનો સાગર પણ અઘરો
ને તુ તો દઇ દે છે આ રણઝણને ટીપે!
ભલે , પાલવને છેડે એ અહીયા બન્ઘાય,
– તને ફાવશે?
very good
http://firdoshdekhaiya.wordpress.com/
pls visit this url..it comprises my creations
Dr.Firdosh Dekhaiya
ખાસ કરીને…”દમણ ના દરિએ”…!
Gujarati bhasha mate saru kam thai rahyu chhe…abhinandan….
………..