વાહ વિવેકભાઇ. ખુબ સુંદર રચના! હાઇકુ કાવ્ય પ્રકાર મને હંમેશા બહુ “challenging” લાગ્યો છે. માત્ર ૧૭ અક્ષરોમાં એક ચિત્ર ઊભુ કરવું ખુબ મુશ્કેલ છે. ખાસ તો પહેલી રચના ખુબ ગમી. અભિનંદન.
થોડા દિવસ પહેલા તમે મારા બ્લોગ પર એક કૉમેન્ટ મુકી હતી કે મૉઝિલા ફાયરફોક્સ પર મારો બ્લોગ વાંચી શકાતો નથી. હું બ્લોગ-વિશ્વમાં ખુબ જ નવો છું. તમે મને આ પ્રૉબ્લેમનું કોઇ સૉલ્યુશન કહી શકશો?
9 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/96/trackback
November 23, 2006 at 3:56 pm
Anonymous
મિત્ર વિવેક,
સુંદર
મીના
November 23, 2006 at 5:11 pm
હેમંત પુણેકર
વાહ વિવેકભાઇ. ખુબ સુંદર રચના! હાઇકુ કાવ્ય પ્રકાર મને હંમેશા બહુ “challenging” લાગ્યો છે. માત્ર ૧૭ અક્ષરોમાં એક ચિત્ર ઊભુ કરવું ખુબ મુશ્કેલ છે. ખાસ તો પહેલી રચના ખુબ ગમી. અભિનંદન.
થોડા દિવસ પહેલા તમે મારા બ્લોગ પર એક કૉમેન્ટ મુકી હતી કે મૉઝિલા ફાયરફોક્સ પર મારો બ્લોગ વાંચી શકાતો નથી. હું બ્લોગ-વિશ્વમાં ખુબ જ નવો છું. તમે મને આ પ્રૉબ્લેમનું કોઇ સૉલ્યુશન કહી શકશો?
હેમંત પુણેકર
November 23, 2006 at 7:13 pm
chetan framewala
વિવેકભાઈ,
સુંદર હાઈકુ….
એક હાઈકુ…
ખુરશી મળી,
નેતા, બદલાયા ,ને
થયા દાનવ..
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા…..
November 24, 2006 at 2:05 am
Suresh Jani
અરે, વિવેક! તારા હાઇકૂ પણ તારી કવિતા જેટલાજ સરસ છે.
પણ શ્વાસ ગાયબ?!
November 24, 2006 at 2:32 am
UrmiSaagar
શબ્દોનાં શ્વાસે
ધડકતો રહે છે,
કાવ્યનો દેહ!
બંને હાઇકુઓ સરસ છે…
and what a co-incident!
આજે મેં પણ મારા બ્લોગ પર હાઇકુઓ જ પોસ્ટ કર્યા છે!
November 24, 2006 at 6:40 pm
Neel
વિવેકભાઇ..
આભાર…આવી જ રીતે તમારા આભિપ્રાય આપતા રહેશો તો મને કંઇક નવું આપતા રહેવાની ધગશ રહેશે.
December 2, 2006 at 1:08 am
Anonymous
Simply superb picture.i request you to forward me at my address.
hiral
July 10, 2007 at 10:54 am
shweta shah
Vah vivek bhai vah
mari friend sapana to fida j thai gai tamaru haiku joine
July 10, 2007 at 10:55 am
shweta shah
aavi sundar rachna kharekhar ghanu adbhut