મુક્તક


(રસ્તો…દિલ સુધી જવાનો…! ચિત્રાંકન: ડૉ.કલ્પન પટેલ, સુરત)

હૈયું ભરાઈ આવ્યું, છલકી ઊઠ્યાં છે આ નેણ,
હું શું કહું? અધરથી પાછાં વળ્યાં છે સૌ વેણ;
તારો આ પ્રેમ સાંધે, સંબંધ એ રીતે કે
ટુકડો જડ્યો જડે ન, ક્યાંયે જડે ન કો’ રેણ.

ડૉ.વિવેક મનહર ટેલર

Likhaavat pan kamaal!

Chitraankan pan kamaal! Surat na badha doctors artists bani gaya ke shu?
Nice one! …. Harish Dave

Really Really ….Versatile…

Since last half an hour i am reading these few lines again and again.I feel that these few lines have deep meaning in within….

Ya..Harish uncle saying true..

Lage che ke Surat na Batha doctors Kamal na kalakar che.

Vivekbhai tamara batha words bahu sparshi jay che!! Tamari pase kamal ni kala che.. tame atali sahajata thi kevi rite lakhi sako choo ? Another nice creation…

saras…….=bahu j saras

વિવેક ભાઈ!
ગુજરાતી બ્લોગ્સ ની દુનીયા માં પા પા પગલી ભરતાં મારાં બ્લોગ ની નોંધ લેવા બદલ આભાર.આપના જેવા નીવડેલા કવિ નો અભિપ્રાય મારે માટે ઉત્સાહ વર્ધક છે. આપના સલાહ સૂચનો મળતા રહે અને મારે માટે માનસીક તેમજ બૌદ્ધિક વિકાસ નો રસ્તો કંડારાતો રહે એવી લાલસા..
ધર્મેશ ..

thanks vivek for selecting my painting for your poem
kalpan

thanks neha andnav sudarshak for appreciating my painting
kalpan

દુહો :
ઘોડો ભાંગ્યો ઠેકતાં,મન ભાંગ્યું કવેણ ;
મોતી ભાંગ્યું વીંધતાં,નહીંસાંધો નહીં રેણ aojurq