ઘરનો રસ્તો નથી

(નિરાંતનો કસ…                  ….સાંગલા ગામ, હિ.પ્ર., નવેમ્બર-૨૦૦૭) શરીરોમાં માણસ આ વસતો નથી, સમય પણ લગીરે ય ખસતો નથી. તું પણ પહેલાં જેવું વરસતો નથી, અને હું ય એવું તરસતો નથી. અરીસાએ ભીતરથી નીકળી કહ્યું: ‘થયું શું, તું વરસોથી હસતો નથી ?’ … Continue reading ઘરનો રસ્તો નથી