ઑડિયો – શબ્દો છે શ્વાસ મારા

સરપ્રાઈઝ…!!
આજે વ્હાલા મિત્ર વિવેકનાં જન્મદિવસે એને માટે એક છોટી-સી સરપ્રાઈઝ… એનાં જ આ બ્લોગ પર… એનાં જ શબ્દોનાં શ્વાસ દ્વારા… મેહુલનાં સુરીલા સંગીત અને અમનનાં મધુરા સ્વર દ્વારા… જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ સાથે !  એમ તો ટહુકા ઉપર પણ આજે આ જ ગઝલ ટહુકે છે, પરંતુ આ મોતીને ખાસ વિવેકનાં જન્મદિવસ માટે મઢાવ્યું હોઈ એનાં આ ખજાનામાં એની હાજરી પૂરાવવા માટે આજની આ પોસ્ટ મારા અને જયશ્રી તરફથી સસ્નેહ…!

વ્હાલા વિવેક, અહીં તારા બ્લોગ પર ધાડ પાડીને આ ઓડિયો મૂકવા માટે મેં તારી છૂટ નથી લીધી, એવુંયે છેક નથી હોં… બિલકુલ પેલા દલા તરવાડીની જેમ મેં પણ તારા બ્લોગને ઘણીવાર પૂછી જોયું હતું અને દરેક વખતે એણે મને ખુશી ખુશી અંદર ઘૂસવાની પરવાનગી આપી દીધી હતી !   પણ તોયે તારે મને ખિજાવું હોય તો, જા… ખિજાવાની છૂટ છે તને !

સસ્નેહ…  ઊર્મિ

(આંગળીનાં શ્વાસમાં શબ્દની હવા…       ફોટો: વિવેક)

સંગીત: મેહુલ સુરતી

સ્વર: અમન લેખડિયા

[audio:http://urmisaagar.com/saagar/audio/halfgame-VivekTailor.mp3]

અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,

તારી શરત થી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,

સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,

પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!

ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,

ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસમાં થઈ શબ્દની હવા,

આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

– ડૉ. વિવેક મનહર ટેલર

આ ગઝલ ત્રણેક વર્ષ પહેલાં પ્રથમવાર અહીં મૂકી હતી…!

तू न हो तो क्या हुआ ? (तस्बी गज़ल)
(જરા જરા ઉજાસ…                                                  …શોજા, હિ.પ્ર. નવે.-2007)

[audio:http://urmisaagar.com/saagar/audio/TuNaHoToKyaHua.mp3]

હું લઈ રહ્યો છું શ્વાસ, તું નથી તો શું થયું ?

છે તું જ તુંનો ભાસ, તું નથી તો શું થયું ?

ચરણ, દિશા કે માર્ગ, ધ્યેય – કંઈ નથી રહ્યું…

…અને છે આ પ્રવાસ, તું નથી તો શું થયું ?

તું છે-નથીની વાતમાં યુગો છે અંધિયાર,

છતાં જરા ઉજાસ, તું નથી તો શું થયું ?

કોઈ નથી, કશે નથીની રણને ખાતરી

થઈ ત્યાં ઉગ્યું ઘાસ, તું નથી તો શું થયું ?

મેં રાત આખી રાત કાપવામાં કાઢી પણ

ટૂંકો પડ્યો પ્રયાસ, તું નથી તો શું થયું ?

તું ભૂલી ગઈ જે લઈ જવું હું એ જ વાપરી,

ગઝલ લખું છું ખાસ, તું નથી તો શું થયું ?

આ મેળે એકલું હજીય લાગતું નથી,

હશે તું આસપાસ ? તું નથી તો શું થયું ?

હશે તું આસપાસ, તું નથી તો શું થયું ?

લઈ રહ્યો છું શ્વાસ, તું નથી તો શું થયું ?

– વિવેક મનહર ટેલર

(૧૫-૦૮-૨૦૦૮)

हिंदी में गज़ल लिखने का ना ही मुझे कौशल्य हाँसिल है, ना ही मुहावरा । इक प्रयोग के तौर पर फ़िर भी ये कोशिश की है । और फ़िर ये हिन्दी गज़ल भी तो नहीं, ये तो है महज़ इक अनुवाद । गौर फ़रमाईयेगा ।

मैं ले रहा हूँ साँस, तू न हो तो क्या हुआ ?

है तू ही तू का भास, तू न हो तो क्या हुआ ?

चरण, दिशा या मार्ग, ध्येय- कुछ नहीं रहा…

…और उस पे ये प्रवास, तू न हो तो क्या हुआ ?

तू है-नहीं की बात में युगों है अंधियार,

है फ़िर भी कुछ प्रकाश, तू न हो तो क्या हुआ ?

कोई कहीं नहीं का जब यकीं हुआ तभी,

उगी मरु में घास, तू न हो तो क्या हुआ ?

यूँ रात पूरी रात काटने में काटी पर,

कम ही पडा प्रयास, तू न हो तो क्या हुआ ?

तू भूल गई जो उसी को कर के इस्तमाल

ग़ज़ल लिखी है खास, तू न हो तो क्या हुआ ?

ये मैले में अकेला लगता क्युं नहीं अभी,

क्या तू है आसपास ? तू न हो तो क्या हुआ ?

क्या तू आसपास ? तू न हो तो क्या हुआ ?

मैं ले रहा हूँ साँस, तू न हो तो क्या हुआ ?

-विवेक मनहर टेलर

(१५-०८-२००८)