Comments for શબ્દો છે શ્વાસ મારા

Comment on પીળી આંખડી ખૂલી by ramesh maru
સુંદર ગીત 👌🏻

Comment on પીળી આંખડી ખૂલી by વિવેક
In reply to હરીશ દાસાણી.મુંબઈ.

@ હરીશ દાસાણી:

સરસ ટિપ્પણી કરવા બદલ દિલથી આભારી છું

Comment on પીળી આંખડી ખૂલી by વિવેક
In reply to Preeti Pujara.

@ પ્રીતિ પૂજારા:

વાહ! કેવું સ-રસ પૃથક્કરણ! એવું લાગ્યું જાણે આપે મારી સર્જનની પળોની સંવેદના ન સહિયારી હોય!

ખૂબ ખૂબ આભાર

Comment on પીળી આંખડી ખૂલી by વિવેક
In reply to જિજ્ઞા વોરા.

@ જિજ્ઞા વોરા:

સરસ પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર

Comment on પીળી આંખડી ખૂલી by હરીશ દાસાણી.મુંબઈ
પ્રકૃતિના ખોળે રમતું ગીત.

આ સાયુજ્ય અને સામીપ્ય

કાવ્યાનંદ પોષક છે.

Comment on પીળી આંખડી ખૂલી by Preeti Pujara
આ કાવ્યમાં કવિએ ઉનાળાના આગમનને એક ઉત્સવની જેમ તર્યો છે. સામાન્ય રીતે ઉનાળો તાપ, લૂ અને અસહ્ય ગરમીનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ અહીં ગરમાળાનું પીળું પુષ્પિત વૃક્ષ ઉનાળાને હર્ષભેર આવકારે છે. તેની પહેલી પીળી કળી ખીલતાં જ સમગ્ર પ્રકૃતિમાં ચેતનાનો સંચાર થાય છે. કોયલ મરકી ઊઠે છે, ખિસકોલી સાવધ બની જાય છે અને દેવચકલી પણ ક્ષણભર માટે મંત્રમુગ્ધ થઈ જાય છે. કવિએ પીળા રંગને આશા, ઉત્સાહ અને જીવનશક્તિના પ્રતીક તરીકે રજૂ કર્યો છે.

કાવ્યના બીજા ભાગમાં ઉનાળાની કઠોરતા લૂ, તપતો સૂરજ અને દઝાડતા રસ્તાઓનો ઉલ્લેખ હોવા છતાં ગરમાળો નિર્ભયતાથી ખીલે છે. જાણે તે પ્રકૃતિનો સંદેશ આપે છે કે પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે પણ પોતાની ઓળખ અને સૌંદર્ય જાળવી રાખવું જોઈએ. ઉનાળાના મધ્યમાં ખીલતો ગરમાળો જીવનના સંઘર્ષ વચ્ચે ઝળહળતી આશા અને અડગ જીવંતતાનું સુંદર પ્રતીક બની રહે છે.  ખૂબ સરસ રચના ….

Comment on પીળી આંખડી ખૂલી by જિજ્ઞા વોરા
કલ્પનો,લય અને ધ્વનિ… બધું જ ગમ્યું કવિ અભિનંદન 💐

Comment on પીળી આંખડી ખૂલી by વિવેક
In reply to Jyoti Patel.

@ Jyoti Patel: Your ability to traverse through deeper layers of a poem never stops amazing me… I’m deeply touched, indeed!

Thanks a lot

Comment on પીળી આંખડી ખૂલી by વિવેક
In reply to Jigna Rathod.

@ જિજ્ઞા રાઠોડ:

સરસ પ્રતિભાવ બદલ દિલથી આભારી છું

Comment on પીળી આંખડી ખૂલી by Jyoti Patel
What a gorgeous aagman of the ગરમાળો… your mastery of sensory details (especially the squirrel) brings out the visual and emotional feel of the season. The imagery of ‘પીળી શીળી મઢૂલી’ is  so full of life, inspiring a deep layer of hope and strength.