શે’ર – શબ્દો છે શ્વાસ મારા

Friendship Day Special
શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,

મિત્ર! તું ભગવાનથી પણ ખાસ છે.

એ ખભો નહીં હોય તો નહીં ચાલશે,

એ ખભો ક્યાં છે? એ મારો શ્વાસ છે.

બિમારી હતી શી મને મીઠી, યાર?

રૂઝાયા નથી જે દીધા ઘાવ છે.

ફરક આવ્યો આ ક્યાંથી મિત્રમાં, મારી બળી લંકા,

વફાના ખાધા જેણે સમ, હતાં એ સૌ વિભીષણ સમ.

ફરી હાથ મૂક્યો મેં તારા ખભે,

ફરી પાછો આજે હું ખોટો ઠર્યો.

એવી રીતે તો મને ના કાઢ જીવનમાંથી, દોસ્ત !

છાપું હો ગઈકાલનું કે દૂધમાં પોરા ન હોય !

દિલમાં હતી જે વાત, જમાના સુધી ગઈ,

આ મિત્રતા છે, મિત્રતાની આ જ રીત છે.

યારોને મારા માટે જુઓ, કેવી પ્રીત છે!

જખ્મોને ટેકવા રચી મીઠાની ભીંત છે.

મિત્રતાની ઢ્રૌપદીના ચીર ક્યાંથી કૃષ્ણ દે?

વાયદાઓ ભીષ્મ, શ્રદ્ધા અંધ, ને લ્યો સઘળું બંધ.

સચ્ચાઈ દોસ્તોની નથી જાણવી કશી,

એથી તો હું બધાથી કિનારો કરું છું રોજ.

દૃષ્ટિમાં હો છતાં હોય ના ક્યાંય પણ

સાવ મૃગજળ સમા દોસ્ત મારા હતા!

આ સ્મિતનો ઉજાસ છે, બસ એટલે,

તું ક્યાંક આસપાસ છે, બસ એટલે;

તું, દોસ્ત! સૌમાં ખાસ છે બસ એટલે,

કે તું જ મારો શ્વાસ છે બસ એટલે…!

કાલે હતો એથી વધારે આજે છે

દિલમાં એ રીતે દોસ્ત! તું બિરાજે છે;

ગંતવ્ય એક-એક શ્વાસનું એક જ છે કે-

જે પણ હતા, જે છે એ તારે કાજે છે.

એક જણ તો ખાસ હોવો જોઈએ,

ને એ બારેમાસ હોવો જોઈએ.

પ્રાણ માટે પ્રાણવાયુથી વિશેષ

મિત્ર કોઈ ખાસ હોવો જોઈએ.

– વિવેક મનહર ટેલર

વેકેશન પછી…
એકતરફ બી.એ.ના ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા આવી ઊભી અને બીજીતરફ સાઇટમાં તકનીકી સમસ્યા ઊભી થઈ હોવાથી ઘણા લાંબા સમય પછી એક વેકેશન લેવું પડ્યું… આ વખતે કોઈ કવિતાના બદલે થોડી ફોટો-પોએમ્સ માણીએ…

અશોકી થઈ ગઈ…
(એકચિત્ત….                                         …કાચિંડો, સાપુતારા, ૧૬ મે, ૦૯)

સુરતમાં બારમી જુને એક સગીર વિદ્યાર્થીની પર ધોળે દહાડે ચાલુ ગાડીમાં ત્રણ-ત્રણ નરાધમો દ્વારા એના સહાધ્યાયીની હાજરીમાં ગુજારાયેલ અમાનુષી અત્યાચાર સામે શબ્દ શું કરે ? સંવેદના શું કરે ? વીસ વર્ષ પહેલાં કોઈક વેદનાસિક્ત સંજોગોમાં લખેલ એક શેર આજે આ બાળકીને અર્પણ…

દિલે છોડ્યું ધબકવાનું તમારા ઘા પછી,

કલિંગાઈને પીડા પણ અશોકી થઈ ગઈ !

-વિવેક મનહર ટેલર

(૨૫-૦૩-૧૯૮૯)

શે’ર
(અમે બરફનાં પંખી….                             … સાંગલા વેલી, નવે.-૦૭)

ગમોને મારું સરનામું જડ્યું ક્યાંથી , હે બાલમા ?

ચડે    છે    આવી    રોજેરોજ    એ    શાથી ટપાલમાં ?

-વિવેક મનહર ટેલર

(૧૯૯૦)

શે’ર
(સરકી જાયે પલ…                        …બાપ્સા નદી, સાંગલા, હિ.પ્ર. નવે-૨૦૦૭)

(શટરસ્પીડ ૧/૧૦ સેકન્ડ)

(શટરસ્પીડ ૧/૧૦૦૦ સેકન્ડ)

આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,

રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.

-વિવેક મનહર ટેલર

(૧૦-૦૫-૧૯૯૫)