Comments on: બોલો તો કેટલીક દૂરી છે ?!

By: MANIBHAI pATEL
ગરમાળો અને શબ્દો…વાઁચી લીધાઁ.

હવે સુરતની મોજો માણીશુઁ.તમે અહીઁ

ને તહીઁ મજા જ ના મિજાજમાઁ છો.

સીડી.સરસ બનાવી છે…ભૈ !યાર ,જરા

છોક્રરાઁનુઁ પણ ધ્યાન રાખજો.,ઉપરનુઁ

કાવ્ય ગમ્યુઁ છે.આભાર !રઇસભૈ ને નમસ્કાર !

By: vijay Shah
હતી સાવ નાનકડી બેઠક પણ અમલ અફીણ જેવું ઘણું હતુ

નશો હવે ચઢ્યો “ગરમાળો”વાંચતા વાંચતા

આભાર્

By: અશોકકુમાર -'દાદીમા ની પોટલી '
શબ્દ હડતાળ પર જઈ બેઠા, ઊર્મિ આજન્મ સૌ ફિતૂરી છે,

આ ગઝલ પૂરી કેમ થાય હવે ? આપણી વારતા અધૂરી છે

ખૂબજ સરસ …

By: Kaushik Nakum
શબ્દ હડતાળ પર જઈ બેઠા, …

હા….હા…..હા……

By: Pancham Shukla
બેવડાવીને વાપરેલો છંદ નવી ભાત પાડે છે.

By: સુનીલ શાહ
સુંદર…

By: rekha
ઝખનાઓ ગજબની નૂરી છે ….સરસ્…

By: Radhika
તુ  સ્વદેશ પરત તો આવ્યો પણ તારી સાથે સાથે અમેરીકાનુ ક્લાઇમેટ પણ લેતો આવ્યો છે કે શુ !!!

ધગધગતી ગરમી પછી તારા અને વરસાદ બન્નેના આવવાના સમાચાર સાથે જ મળ્યા.

Welcome back

મેઘલી રાત પણ નથી નડતી, શું નડે કેડીઓ વિજન કોઈ ?

આપમેળે જ મેળવે મંઝિલ, ઝંખનાઓ ગજબની નૂરી છે.

મસ્ત વાત !!!

By: urvashi parekh
સરસ.

શબ્દો હડતાલ પર જઈ બેઠા,

ગઝલ પુરી થાય કેમ હવે?

સરસ.

By: sapana
શબ્દ હડતાળ પર જઈ બેઠા, ઊર્મિ આજન્મ સૌ ફિતૂરી છે,

આ ગઝલ પૂરી કેમ થાય હવે ? આપણી વારતા અધૂરી છે…

વાહ ખૂબ સરસ ગઝલ બની ગઈ…અભિનંદન સોરી નીકળતી વખતે આપને ફોન ના કરી શકી ..વતનમાં ખેરીયતથી પહોંચી ગયા એતલે બસ રઈશભાઈ અને આપની યાદ હમેશા દિલમા રહેશે..

સપના