Comments on: એક વેશ્યાની ગઝલ-મારે કંઈક કહેવું છે…

By: કમલેશભાઈ
યોગ વિશે પણ કંઇક લખતા how to bharat ni sanskruti જળવાય.બળાત્કાર વધી રહ્યા છે તમારા જેવા તેને પ્રોત્સાહન આપો છો.કયા જનાવર e sih ne fariyaad kari ke tena upar balatkar થયો છે.આપડે માનવ sabhyta ma rahiye chahiye,janavar sabhyata ma nahi.rahi vaat mandiro ni to e to badhu hindu dharm ne apbransh Karvama આવ્યો છે,જની જોઈ ને બગડવા માં આવ્યો છે.શાસ્ત્રો,મંદિરો,બધા માં ખરાબ રીતે ફેરફારો કરવા માં આવ્યા છે.અપડો હિન્દુ ધર્મ સેક્સ કેન્દ્રિત નથી,યોગ અને પરોપકાર અને ભક્તિ કેન્દ્રિત છે.અને રહેશે.આભાર.

By: વિવેક
@ Rina: the link is working now. Still u can have a look at:

https://vmtailor.com/archives/788

By: Rina
can not open the ghazal on your blog….but  have read it in the book…awesome…bold….great….

By: rita
વિવેક સર દુનિયા જોવા માટે દરેક પાસે પોતપોતાના ચશ્મા છે અને દરેક પોતાના ચશ્મા વડે પોતાના માટે સાચી દુનિયા જ જુએ છે, એટલું જ કહીશ!

By: વિવેક
આપના અભિપ્રાયનું અન્ય તમામ અભિપ્રાયો પેઠે સ્વાગત છે… દુનિયા જોવા માટે દરેક પાસે પોતપોતાના ચશ્મા છે અને દરેક પોતાના ચશ્મા વડે પોતાના માટે સાચી દુનિયા જ જુએ છે, એટલું જ કહીશ!

આભાર!!

By: rekha Sindhal
વિવેકભાઈ,

આપની આ ગઝલ અને તેના પ્રતિભાવો વાંચ્યા પછી મૌન રહેવું ઉચિત ન લાગતા મારો અભિપ્રાય જણાવું છું. મારા અભિપ્રાયનું સત્ય મારા પૂરતું જ સિમિત હોવા છતાં અનેક સાથેના આપણા અરસપરસના વ્યવહારમાં તેની અસર તો છે જ. સ્વતંત્રતા અને સ્વછંદતા તો ભેદ આપણે જાણીએ જ છીએ. પેટભર ભોજન વગર ટળવળતા લોકો પણ રસ્તા પર નગ્ન અવસ્થામાં જોવા નથી મળતા અને કદાચ નાગાબાવાઓ મળે તો પણ એમને વંદન કરનાર સમાજમાં સ્ત્રીઓની અધિકતા અવલોકનને આધારે વાંચવામાં આવી છે. આપણો સમાજ દંભી છે તેની ના નથી. કંઈક અંશે એ દૂષણ અજાણપણે આપણામાં પણ પ્રવેશી ચૂક્યુ હોય જે જાગૃતિ વગર દૂર કરવું શક્ય નથી. આપના આ સાહસ ને બિરદાવતા અને વખોડતા અનેક પ્રતિભાવોમાં ઊંચા આસને બેઠેલા પ્રખ્યાત સાહિત્યકારોએ મૌન સેવ્યુ છે તે જરા ખૂચ્યું. મૌનને અર્ધસંમતિ માનીએ તો સાહિત્યની આબરૂ માટે જવાબદાર એવા સમર્થ સાહિત્યકારોએ અહીં વિવેચન કરવાનું કેમ ટાળ્યુ? તે પ્રશ્ન છે. એમાં ય જ્યારે તમારા જેવા સક્ષમના હાથે લખાયુ છે ત્યારે તો ખાસ!

મારા બ્લોગ પર મેં સુહાગરાત પર એક રચના લખી છે. સેકસ પ્રત્યે હું સૂગ નથી ધરાવતી એ જણાવવા અહીં ફરી મૂકું છું

શયનખંડને બારણે તેં પગ મૂક્યો ને

મારા હ્રદયના ખૂલ્યા કમાડ

ઓરડે થયો અંધાર ત્યાં તો

અંતરમાં રોશની ઝળાહળાં

ખુલ્યા હોઠો ને બંધ થઈ આંખો

હાથમાં હાથને મૂકતાં જ ફૂટી પાંખો

આવરણ એક પછી એક સરતાં રહ્યા

સાથ સરતુ રહ્યુ સહ્યુ ભાન પણ

પળ બે પળની સમાધિમાં નિરાકારનો એક અંશ

મને માતૃત્વનું ગૌરવ પ્રદાન કરવા

મારામાં સાકાર થયો

સેક્સમાં પવિત્રતા હોવી ઘટે તેમ સ્વચ્છતા પણ હોવી ઘટે. સુંદરતાનો કદાચ સત્ય સાથે મેળ ન પણ ખાય પણ વેશ્યાની સુંદરતા આ પવિત્રતા અને સ્વચ્છતા નષ્ટ કરે છે. વેશ્યાની મજબૂરી સમજીએ અને લગ્નસંસ્થા ટકાવી રાખવામાં તેનો ફાળો ન અવગણીએ તો પણ તે જ્યારે કવિતાનો વિષય બને ત્યારે તેની અસર વિષે વિચાર્યા વિના જવાબદાર કવિ તો પ્રગટ ન જ કરે. તમારા જેવા કવિ વ્યાપક અસર ઊભી કરી શકે છે ત્યારે તો વધુ વિચારવું રહ્યુ. મારા શબ્દોમાં લખાયેલ નીચેનો આ પ્રતિભાવ અનેકનો હોઈ શકે તે શક્યતા નકારી ન શકાય.

“આખી ય કવિતા અર્થસભર છે અને હચમચાવી નાખે તેવી વાસ્તવિક છે છતાં દરેક પંકતિએ મૂકેલ શબ્દો ” બે જાંઘની વચ્ચેનો સૂર્ય” વિવેકભાઈના શ્વાસમાં વણાયા ત્યારે વિવેકભાઈએ જાણે વેશ્યાની વેદના દર્શાવવા માટે પાઠકને વેશ્યાવાડે લઈ જઈ નગ્ન વેશ્યા સામે ખડા કરી દીધા હોય તેવું લાગે છે આથી ભાગી છૂટવાની અદમ્ય વૃતિ એકવાર તો ઊઠે છે કદાચ આ કારણે જ પ્રતિષ્ઠીત સાહિત્ય સર્જકોના અભિપ્રાયની કમી જણાય છે તમારી કલમ વેશ્યાના ગુપ્તાંગને સ્પર્શ્યા વગર પણ એની વેદના દર્શાવી શકી હોત. આપણા શિલ્પોમાં માનવમનના વણસ્પર્શ્યા જે કેટલાક ભાવો આલેખાયા છે તેના અસ્તિત્વની નોંધના સ્વીકાર સાથે તેના વરવા સ્વરૂપથી મુકત હોવાનો આનંદ સાત્વિક આનંદ સાથે ભળીને વધુ સાત્વિકતા તરફ કદાચ દોરી શકે. મને તો અહીં આ કાવ્યમાં બેશરમ અને ક્રોધિત વેશ્યાનું ખુલ્લુ આહવાન જ પ્રદર્શિત થતુ જણાય છે અને સૂર્યશક્તિના ઉપાસકો જો તમારી કવિતા વાંચે તો સૂર્ય નમસ્કાર વખતે તમારી કવિતા યાદ ન આવે તેવું જરૂર ઈચ્છે. કવિતા ઊંચાઈ પર લઈ જવાને બદલે નીચા ઉતારે ત્યારે વેશ્યાની કવિતા ખુદ કદાચ વેશ્યા જેવી થઈ રહે એમ હું માનું છું અને મારી માન્યતા એ સામાન્ય જનની માન્યતા હોવાથી નકારવા યોગ્ય નહી ગણો તેવી આશા !

By: Babal Sahni
BITTER ????

YES…

TRUTH IS ALWAYS BITTER !!!

BUT THIS POETRY IS

WONDERFULL ……

By: kookimebux
Hello. And Bye. 🙂

By: Raj rathod
સરસ લખેલ છ અન અમોન આ લખાણ ખુબ જ ગમેલ છે. આવુ ન આવુ લખતા રહેજો.

By: ઊંઝા જોડણી- ગુજરાતીની તોડણી
ગુજરાતી બ્લોગ જગતમાં સામસામી આક્ષેપબાજી અને એકબીજાને ઉતારી પાડવાના મુખ્ય કારણો છે…

1. 2006ના મધ્ય કે અંતમાં કેટલાક ઉત્સાહી અને નવરા માણસો ગુજરાતી બ્લોગ જગતામાં પ્રવેશ્યા. 2007 પછી આવા નવરાધૂપોની સંખ્યા વધતી ચાલી….અને દરેક નવરોધૂપ એની સાથે એનો ઝંડો લઈને આવતો ગયો……અને બ્લોગે બ્લોગે પોતાનો ઝંડો લહેરવવાની મહેચ્છા કરતો થયો.

2. કોઈ પણ સાહિત્યકૃતિ કે સર્જકના મનોભાવ સમજ્યા વગર એના પર સારી કે નરસી ટિપ્પણી કરવી. સારી ટિપ્પ્ણી હોય તો બહુ વાંધો નહિ પણ સાહિત્યના પ્રકારો પ્રયોગોની જાણકારી વગર કરવામાં આવતી કડક ટીકાઓ વાંચનારની મુર્ખાઈ છતી કરે છે અને બધા માટે મુશ્કેલી સર્જે છે.

3.  કોણે કેવા કાવ્ય/લેખ લખવા અથવા ન લખવા એની જાહેર (વણમાગી) સલાહો આપવી . દોઢડાહ્યા બની બીજાના કાવ્ય/લખાણમાં નાના મોટા ફેરફાર સૂચવી પોતાને મહાન સબિત કરવાના પ્રયત્નો કરવા અથવા તો કારણ વગર ગુજરાતી ભાષાની ઠેકેદારી કરવી.

4.  લોકોને જોડણી સુધારવા કે બગાડવાની સલાહો આપવી.