Comments on: અતિથિ વિશેષ : આપણે બધા

By: Dr P A Mevada
કવિશ્રી ડૉ. વિવેક્ભાઈ,

તમારા ગઝલ સંઘ્રહના પુસ્તકોના વિમોચન અનુસંધાનમાં આપે મૂકેલાં શબ્દચિત્રો અને ફોટા જોયા અને તમારા સરસ પ્રસંગની ઝાંખી કરી. મજા પડી. અભિનંદન!

By: Jayesh
હાર્દિક અભિનંદન.

બન્ને પુસ્તકો અને CD અહિં U.S.A. માં કઇ રીતે મળી શકશે તેની રાહ જૉઈએ છીએ.

By: Harshad Joshi
Thanks for invitation

My well wishes are with you.

All the best on publication of both books and CD.

Regards from Nairobi Kenya

By: Ashok
અભિનંદન….. આપના બન્ને પુસ્તક, શબ્દો છે શ્વાસ મારા અને ગરમાળો તેમજ  ઓડિયો સીડી- અડધી રમતથી ના વિમોચન પ્રસંગે આપને ખુબ ખુબ શુભેચ્છા સહ…..

By: રાજેશ જોશી ‘આરઝુ’
‘અડધી રમતથી’, ‘શબ્દો છે શ્વાસ મારા’ અને ‘ગરમાળો’ ના વિમોચન પ્રસંગે મારી અપ્રત્યક્ષ હાજર હશે.

આવા સરસ સર્જન સમાજ ભેટ આપવા બદલ હાર્દિક અભિનંદન.

By: ચાંદસૂરજ
‘શબ્દો છે શ્વાસ મારા, અડધી રમતથી અને ગરમાળો’ ની પ્રકાશિતાના મોંઘેરા પ્રસંગે કદાચ સંજોગોવસાત પ્રત્યક્ષ હાજરી ન આપી શકાય તો આ ભાવપત્રિકાને રૂબરૂ મળ્યા તુલ્ય સમજી પરોક્ષ હાજરીની નોંધ લેવા વિનંતી. એ પ્રકાશન કાજે હાર્દિક અભિનંદન !

By: વિવેક
આપ સહુ મિત્રોની પ્રતીક્ષા રહેશે…

By: મીના છેડા
મિત્ર

તારા દરેક શ્વાસ – તારા શબ્દોની સુગંધ તારા જીવનને તરબતર રાખે જ અને તારા સ્નેહીઓને પણ ભીંજવી દે મુશળધારે..

સ્નેહ

By: Atul Jani (Agantuk)
આ દિવસોમાં સુરત આવવાનું શક્ય નથી પણ “મધુવન પરિવાર” ની શુભેચ્છાઓ આપની સાથે જ છે.

કાર્યક્રમની યશસ્વી સફળતા માટે ખૂબ ખૂબ શુભ કામનાઓ – દિલસે…..

By: pragnaju
અમારા ચિતમા જડાઇ ગયેલ તમારા ભાવબીના આમંત્રણે મનથી તો ત્યાં હાજરી હશે જ અને તે સમારંભના વિગતે અહેવાલની પ્રતિક્ષા રહેશે