Comments on: બે હાઈકુ

By: Riyaz Munshi
ખુબ સરસ વિવેક્ભાઈ…

By: Prakash
ઉડતું પક્ષી,

લક્ષ લેતો પારઘી,

પ્રાણ મૂલ્ય શું ?

પ્રકાશ મકવાણા ‘પ્રેમ’ )…અમરેલી … કેમ લાગ્યું આ હાઇકું…જવાબ આપશો તો ગમશે..

By: Chetna Bhatt
બંને હાઇકુ મસ્ત મસ્ત છે..!

By: jahnvi
વાહ્. સુન્દર શબ્દો.

By: Rina
Beautiful…..

By: સંજુ વાળા
અરે !! મારા મનમાં નપુસક્લીંગ છે … અને લખી ગયું પુલિંગ . સોરી . તમારી આવી આકાશ્સુન્દરી !!!!!!!! ઓકે.

By: વિવેક
વ્યોમ’ પુલ્લિંગ છે? ના… વ્યોમ, નભ, આભ, આકાશ – આ બધા નપુંસકલિંગ શબ્દો છે.. પણ અહીં લિંગનું મહત્વ જ નથી.. અહીં તો સૂર્યને એક આકાશસુંદરીના કપાળ પરનો ચાંદલો કલ્પ્યો છે… અને આ ચાંદલો ભૂંસાઈ જતો કલ્પ્યો છે…

By: સંજુ વાળા
સરસ . વ્યોમ  પુલિંગ છે . એને વિધવા કહેવાથી કોઈ દોષ તો સર્જાતો નથીને ? એટલું જોવું રહે !!

By: રાજુલ
સુરજ વ્યોમ ની શોભા છે,

એના અસ્ત થયા પછી આકાશ  વિધવા ના કપાળ જેવુ લાગે..!!!

અત્યંત સુંદર વિચાર..

By: sneha
આ જોઇ ને હવે મને પણ હાઈકુ પર હાથ અજમાવવાનો વિચાર થઈ આવ્યો..શું લખો છો તમે.તિ સુંદર..વ્યોમ વિધવા

સાંજટાણે ; લોપાયો

સૂરજચાંલ્લો !

આ વધારે ગમ્યું.