Comments on: ત્રેવીસમી ફેબ્રુઆરી…

By: વિવેક
@ ડૉ. કેતન કારિયા:

વાહ… આ તો મજાની વાત થઈ… આ બહાને આપને દર વરસે યાદ કરાશે…

By: dr.ketan karia
વિવેકભાઇ, આપને જાણીને કેટલો આનંદ થશે એ તો ખબર નથી પણ મને જણાવતાં જરૂર આનંદ થાય છે કે આપનાં પુસ્તકો અને મારો જન્મદિવસ એક જ છે..

By: વિવેક ટેલર
please see this link for the information about how to get books & audio CD:

https://vmtailor.com/archives/1085

By: Tejpal
વિવેકભાઈઃ બંને પુસ્તકો તથા ઑડિયો સીડીનો સેટ કઈ રીતે મેળવી શકાશે એની જાણકારી આપવા વિનંતિ

By: Tejpal
વિવેકભાઈ,બંને પુસ્તકો તથા ઑડિયો સીડીનો સેટ કઈ રીતે મેળવી શકાશે એની જાણકારી આપવા વિનંતિ.

By: વિવેક
ખૂબ ખૂબ આભાર, મિત્રો…

બંને પુસ્તકો તથા ઑડિયો સીડીનો સેટ કઈ રીતે મેળવી શકાશે એની જાણકારી થોડા જ દિવસોમાં પૂરી પાડીશ…

By: Dipti Patel
દિલથી અભિનંદન વિવેકભાઈ, ખૂબ જ વાંચવા અને સાંભળવાની ઈચ્છા છે, અહીં કેનેડા કઈ રીતે મંગાવી શકું, જણાવવા વિનંતિ અને આભાર !

By: kalyaani vyas
આપના બન્ને પુસ્તક “શબ્દો છે શ્વાસ મારા.અને “ગરમાળો”, તથા ઑડિયો સીડી-ના વિમોચન પ્રસંગે ખુબ ખુબ અભિનંદન.

By: Girish Parikh
આ લખનારે વિવેકના એક અમર કાવ્ય ‘એક અમર પ્રેમકથા’ ને અંગ્રેજીમાં અવતાર આપ્યો છે. લીકઃ

http://girishparikh.wordpress.com/2010/09/02/one-immortal-love-story/

By: Girish Parikh
વિવેકભાઈઃ બન્ને સંગ્રહોમાંથી, તથા આપનાં અન્ય કાવ્યોમાંથી, આંતરરાષ્ટ્રિય અપીલ વાળાં કાવ્યો પસંદ કરીને એમના અંગ્રેજીમાં અનુવાદ કરીને કે કરાવીને પુસ્તક રૂપે પ્રગટ કરશો જેથી એમને વિશ્વસાહિત્યમાં સ્થાન મળે.

–ગિરીશ પરીખ  E-mail: girish116@yahoo.com

આ જણાવવાની રજા લઉં છું: મે ૧૮, ૨૦૧૧ના રોજ. આપણા લાડીલા શાયર  આદિલ મન્સૂરીના ૭૫મા જન્મદિને, પ્રગટ થશે ગિરીશ પરીખનું પુસ્તકઃ ‘આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન’.