Comments on: શોષણ V/s સમર્થન

By: શોષણ અને મજબૂરી | Axaypatra/અક્ષયપાત્ર
[…] છું પરંતુ મૂળ પ્રકરણ વાંચવા માટે https://vmtailor.com/archives/940  પર ક્લીક કરો. તેમ જ અમેરીકન પબ્લીશર […]

By: Girish Parikh
http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ થતી ‘ગુજરાતી પ્રકાશન દુનિયાનો પ્રથમ એજન્ટ કોણ થશે?’ લેખમાળા વાંચવા અને પ્રતિભાવો આપવા વિનંતી કરું છું.

–ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com

By: વિવેક
આભાર !!

By: Madhvi
વિવેક ભાઇ,

ખુબ ખુબ શુભકામનાઓ. આપના આ પાચ વરસ ના સ્વરમય સફરે દુર દુર સુધેી કવિરદય ને રસ તરબોલ કરયા ચ્હે. આમ જ આવિરત આપનેી રસ ધાર વહેતિ રહે.

માધવિ

By: Girish Parikh
http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘એક અમેરિકન પ્રકાશકનો મારો અનુભવ’ વાંચવા વિનંતી કરું છું. વાંચીને તમને શું અનુભવ થયો એ પ્રતિભાવમાં લખશો.

–ગિરીશ પરીખ

By: Girish Parikh
નીચેની લીંક પર ‘શબ્દોનું મૂલ્યઃ એક ટૂંકી વાર્તા (લઘુ કથા)’ વાંચવા વિનંતીઃ

http://girishparikh.wordpress.com/2010/08/08/%e0%aa%b6%e0%aa%ac%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8b%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%ae%e0%ab%82%e0%aa%b2%e0%ab%8d%e0%aa%af-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%9f%e0%ab%82%e0%aa%82%e0%aa%95%e0%ab%80-%e0%aa%b5/

By: Girish Parikh
http://www.girishparikh.wordpress.com પર આજની પોસ્ટ વાંચવા વિનંતી. ઝલકઃ

ડૉ. ભરત શાં. શાહની ‘મૃત્યુલોક’ વાર્તા પણ વેધક છે. ‘મૃત્યુલોક’ને જીવન-લોક  (કે જીવંતલોક) કે કદાચ સ્વર્ગલોકમાં ફેરવી શકે કવિ. પણ કવિનું જ મૃત્યુ થાય કે એ પણ મૃત્યુલોકનો એક સભ્ય બની જાય પછી શું થાય? …

આગળ વાંચો અને પ્રતિભાવ આપો.

By: Girish Parikh
વિવેકભાઈઃ આ નાની બાબત તો નથી જ. સર્જકોએ જ સાહિત્ય, સંગીત, અને કલાનું મૂલ્ય (ક્લાત્મક અને આર્થિક — બન્ને મૂલ્યોની હું વાત કરું છું) પ્રજા (એમાં પ્રકાશકો પણ આવી જાય છે)  ને સમજાવવું જોઈએ. ઈશ્વરની ઈચ્છા હશે તો આ બાબત વિશે http://www.girishparikh.wordpress.com બ્લોગ પર વધુ લખવા પ્રયત્ન કરીશ.

By: વિવેક
સહુ દોસ્તોનો દિલથી આભાર…

બહુ ઓછા મિત્રો પ્રતિભાવ આપવાની હિંમત કરી શક્યા છે એટલે જે જે મિત્રોએ હિંમત દાખવી એ સહુ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે…

કોમન વેલ્થ ગેમ્સ, આદર્શ સૉસાયટી, 2 જી ટેલિકોમ કૌભાંડ, સ્વીસ બેંકના કાળાં નાણાં અંગેના સરકારના સૂચિત મૌનથી લઈને દૂધ-કાંદા-પેટ્રોલના આગઝરતા ભાવ સામે પણ ચૂપ રહેવા ટેવાઈ ગયેલી પ્રજા (મારા સહિત!) આવી નાની બાબતમાં મૌન સેવે એ જ ઉચિત છે !!!

By: Girish Parikh
વિનિતભાઈ (જોડણી બરાબર છે?)

નમસ્તે.

‘ગુજરાતી લેખક મંડળ’ના સભ્ય શી રીતે થઈ શકાય? વેબ સાઈટ કે બ્લોગ હોય તો એની માહિતિ આપશો.  ‘ગુજરાતી લેખક મંડળ”નું North American Chapter કોઈ શરૂ કરે તો સરસ.

–ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

Blog: http://www.girishparikh.wordpress.com

E-mail: girish116@yahoo.com

Forthcoming Gujarati book: ADILNA SHERONO ANANDA