Comments on: સુરેશ દલાલની કલમે મારો ‘ગરમાળો’

By: વિવેક
નીલમબેન,

આપ ભારત પરત આવી ગયા લાગો છો… આભાર!!!

By: nilam doshi
ખૂબ ખૂબ અભિનંદન.. ગરમાળાના કવિમિત્રને..હું તો અવારનવાર ગરમાળાના કવિને વાંચતી ને માણતી રહું છું.. …

By: Girish Parikh
‘લયસ્તરો’ સર્વત્ર વિસ્તરો !

વિવેકભાઇઃ તમે તમારા બે કાવ્યસંગ્રહો (‘ગરમાળો’ અને “શબ્દો છે શ્વાસ મારા’) પ્રગટ કરવાના શ્રી ગણેશ કરવાના છો ત્યારે ત્રીજો કાવ્યસંગ્રહ તૈયાર કરવાના અને પ્રગટ કરવાના શ્રી ગણેશ કરવાનું નમ્ર સજેશન કરું છું. ત્રીજા કાવ્યસંગ્રહનું શિર્ષકઃ ‘લયસ્તરો’ સર્વત્ર વિસ્તરો ! ઉપશિર્ષકઃ (Tentative): ‘લયસ્તરો’ વેબસાઈટમાંથી ૧૦૦ શ્રેષ્ઠ કાવ્યો, એમના રસમય અસ્વાદ અને કેટલાક પ્રતિભાવ.

” ‘લયસ્તરો’ સર્વત્ર વિસ્તરો !” પુસ્તક શાળાઓ અને/અથવા કોલેજોમાં પાઠ્યપુસ્તક થઇ શકે. આ શક્યતા હોવાથી યોગ્ય પ્રકાશક પોતાના ખર્ચે એને પ્રગટ કરવા તૈયાર થશે એમ માનું છું.

–ગિરીશ પરીખ  E-mail: girish116@yahoo.com

By: વિવેક
સહુ દોસ્તોનો પુનઃ આભાર!!!

By: nehal
…અભિનંદન….

By: niraj mehta
ઘણું જીવો કવિ

By: Chetan framewla
૧૮મી ના સવરે ૯.૩૦ વાગે ચિત્રલેખ હાથમાં લીધું ને ઝલક વાંચી આપના માટે ખુબ ગૌરવ અનુભવ્યો.

દરેક પ્રતિક્ષાનો સુખદ અંત આવે છે.

જય ગુર્જરી

By: Sudhir Patel
વિવેકભાઈને ફરી અહીં અભિનંદન અને કાવ્ય-સંગ્રહના પ્રાગટ્ય પૂર્વે આગોતરી શુભેચ્છાઓ!

સુધીર પટેલ.

By: Neela
congrates.

By: Girish Parikh
વેબ સાઇટો અને બ્લોગો પર પોસ્ટ થયેલાં વિવેકનાં કાવ્યો મેં મન ભરીને માણ્યાં છે, કોઇ કોઇ કાવ્ય વિશે પ્રતિભાવ લખ્યા છે, અને એક અછાંદસ કાવ્યને અંગેજીમાં અવતાર પણ આપ્યો છે. (જુઓ બ્લોગઃ http://www.girishparikh.wordpress.com).

મારો આત્મા કહી રહ્યો છે કે વિવેકના પ્રગટ થનાર બંને કાવ્યસંગ્રહો, ‘ગરમાળો’, અને ‘શબ્દો  છે શ્વાસ મારા’, ગુજરાતી ભાષાનાં અમૂલ્ય રત્નો પૂરવાર થશે.

–ગિરીશ પરીખ  મોડેસ્ટો  કેલિફોર્નિયા  E-mail: girish116@yahoo.com