Comments on: નાદાન બનીશું….

By: KishoreCanada
પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,

રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.

અતિસુંદર, માર્મિક શેર.

By: anil chavda
bahu saras

By: Rina
એ રીતે બધી વાતે સમાધાન બનીશું,

જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,

રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.

ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,

તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશુ..

Waah

Beautiful gazal…

By: મીના છેડા
ઘર આખું સમેટી લો છતાં એ ન સમેટાય,

એ રીતથી તુજ હોવાનો સામાન બનીશું.

By: sudhir patel
સરસ ગઝલ થઈ છે.

સુધીર પટેલ.

By: વિવેક
પ્રિય પ્રકાશભાઈ,

ગઝલના બધા શેર એક અલગ એકમ સમા હોય છે… છતાં બધા શેરોને એક સૂક્ષ્મ સાંકળ બાંધી રાખે  છે એની ના નહીં… કવિતા લખતી વખતે મને કોઈ એક ભાવ અભિપ્રેત હોય અને ભાવકને મન કોઈ બીજી અનુભૂતિ જ થાય એવુંય બને… આપ જે સમજ્યા છો એ બરાબર જ છે…

આભાર!

By: prakash bhatt
થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,

એ રીતે અમે જીતનું વરદાન બનીશું.

એ રીતે બધી વાતે સમાધાન બનીશું,

જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

I think we are missing out the tragic sequalae of that episode of “angli in dhari” and the “nadani” displayed by one of the strongest negative characters of Ramayana.

Vivekbhai, do you intend to point to the momentery valors by human existence and vagaries of human nature – may it be lust or love?

By: shilpa prajapati
ઘર આખું સમેટી લો છતાં એ ન સમેટાય,

એ રીતથી તુજ હોવાનો સામાન બનીશું.

ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,

તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.

really nice one..

shilpa..

http:shil1410.blogspot.com/

By: Pinki
વાહ્… કંઇક અલગ મૂડની જ ગઝલ છે !

By: Neel Shah
અમુક શેર લાજવાબ અભિવ્યક્તિ કરે છે.

૧.> દુશ્મન થશું તો મોતના ફરમાન બનીશું,

જો દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું

ચાહત અને દુશ્મની બન્ને વિશ્વાસ થી નીભાવવાની વાત અદભૂત રીતે નીભાવી છે.

૨.> ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,

તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.

પ્રણયની પરાકાષ્ઠા વર્ણવતી આ પંક્તિઓ ખરેખર દાદ માંગે છે.