Comments on: રેતી-સિમેન્ટ-કપચી (ત્રિપદી ગઝલ)

By: P Shah
એક સામાન્ય આંચકાથી પણ જો જીવનની ઇમારત હચમચી જાય તો તાય કે….

પાયામાં શું ખૂટ્યાં છે, રેતી-સિમેન્ટ-કપચી ?

સુંદર રચના થઈ છે વિવેકભાઈ !

અભિનંદન !

દીપાવલીની શુભકામનાઓ !

By: સંજીવ પટેલ
વાહ વિવેકભાઇ વાહ….. સરસ રચના છે…

નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.

નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;

સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !

સામ્પ્રત સમાજ નુ પ્રતિબિંબ જાણે….

શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન

By: kanchankumari. p.parmar
રેતી સિમેન્ટ્  કપચિ એ દાટ તો વાળી દિધો …. સાચુ કહુ તો મારા સપના નો વાઢ સાવ જ વાઢિ લિધો …..

By: chandrika
ખુબ જ સુન્દર રચના.

HAPPY DIWALI N A VERY PROSPEROUS N HEALTHY NEW YEAR TO YOU.

Enjoy your vacation now n we will when u post the beautiful photos of those moments.

chandrika

By: spandan
હાડચામના નગરમાં લોહી થીજી ગયાં છે,

રસ્તાઓ લાગણીના રસ્તા ભૂલી ગયાં છે;

માણસ બની રહ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.

સરસ   રચના.

રેતી  સિમેન્ટ  કપચી,

મળે  ભેળ-સેળીયા

મતલબીયા, ટાઢા  સંબંધો  જેવા.

સ્પંદન.

By: dhrutimodi
સુંદર ત્રિપદી. દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા.

By: Devika Dhruva
તદ્દન નવા જ,કદી કોઇએ ન પ્રયોજ્યા હોય તેવા રદીફ લઇને રચેલ સુંદર, સંવેદનાસભર ગઝલ.

By: Abhijeet Pandya
શ્રદ્ધા અસીમ ને અણખૂટ વિશ્વાસ ધીરે ધીરે

મંદિર બની ગયાં છે, મસ્જિદ બની ગયાં છે;

પથ્થરમાં અવતર્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.

સુંદર ત્રીપદી ગઝલ.

િદપાવલીની શુભકામના સાથે  નુતનવર્ષના અિભનંદન.

અિભજીત પંડ્યા ( ભાવનગર ).

By: Ramesh Patel"Premormi"
ખૂબસરસ રચના !

હાડચામના નગરમાં લોહી થીજી ગયાં છે,

રસ્તાઓ લાગણીના રસ્તા ભૂલી ગયાં છે;

માણસ બની રહ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.

શુભ દિપાવલી,નૂતનવર્ષની શુભકામનાઓ.

By: Daxesh Contractor
હાડચામના નગરમાં લોહી થીજી ગયાં છે,

રસ્તાઓ લાગણીના રસ્તા ભૂલી ગયાં છે;

માણસ બની રહ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી.

અને

નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.

નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;

સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !

નરી સચ્ચાઈ અને ખુબ સુંદર અભિવ્યક્તિ…

શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન in advance…