Comments on: ત્રીજો કિનારો (ચિર વિરહિણીની ગઝલ)

By: Anila Amin
નદીમા ડૂબેલો હોવા છતાય તરસ્યો ને તરસ્યો રહેનારો આ ત્રીજો કિનારો———વાહ વિવેકભાઇ,

આફરીન આપની આ ગઝલ પરતો—-કૉમેંટ માટે શબ્દો ક્યાથી શોધવા એય વિચારવુ પડે. ભલ ભલા

ધુરન્ધરોનુ માથુ ભમી જાય, આ ગઝલ પર કઇક પણ લખતા તો! છતાય માણવાની અને વાગોળવાની

ગમે. ગુ.સા.ના ઉત્તમોત્તમ ગઝલકારોની જોડાજોડનુ સ્થાન અવશ્ય પામશેજ પામશે…..

મેતો વારંવાર વાચવા પ્રિંટ કરી લીધી.

By: Rina
નદીને હોય છે ક્યારે, વિચારો ! ત્રીજો કિનારો ?

સતત વહેતો રહે તળમાં બિચારો ત્રીજો કિનારો.

ભલે કાયમ ડૂબેલો રહે, ભલે નજરે ય ન આવે,

નદીને ગોદમાં રાખે, આ તારો ત્રીજો કિનારો.

Awesome expression of awesome thoughts…

By: shraddha
hiiii

after all this comments what can i say? yr all gazals r just outstanding. i dont know why every one use to say that they can`t understand yr gazals? but as per my opnion yr it`s quite eazy 2 understand, if u have imagination and feelings  anyways keep it up doc. u rock

By: sagarika
સર, તમારી ઘણી ગઝલો  ખુબ મુશ્કેલી થી સમજાય,(અને અમુક તો હજી નથી સમજાઈ, બોલો) પણ તે નાં સમજાતી હોય તો પણ આપણે સમજાય નહિ ત્યાં સુધી વાંચ્યા કરીએ તેવી હોય છે.બાકી શું થાય કે આપણ ને જે વસ્તુ મુશ્કેલ લાગે તે છોડી દઈએ છીએ,તમારી ગઝલો તો વાંચતા જ રહિએ, ખરેખર ખુબ સરસ લખો છો…

By: અમિત પિસાવાડિયા
જીવનભર તારો, બસ ! તારો જ રહેશે, તું એ જાણે છે;

કદી પણ બનશે ના છોને એ તારો, ત્રીજો કિનારો.

વાહ !!!

વિવેકભાઇ , ભારે કલ્પન્ હો !!!

અભિનંદન !!!

By: ઊર્મિસાગર
ત્રીજો કિનારો પામવા તો નદી જ થવું રહ્યું!

ભલે જળ મહીં ઝર્યા કરે ત્રીજો કિનારો,

કાયમ ભલે ડૂબ્યો રહે ત્રીજો કિનારો,

એક દિ’ અકળાશે તો આવશે બા’ર,

હવા સંગ વાતો કરશે એ ત્રીજો કિનારો.

કહેવાની જરૂર તો હોતી જ નથી કે… સુંદર ગઝલ!

By: sana
“Bhale ne tu nahi ave…”(6th)is just fabolous thought..

I just liked the thought of your ‘Trijo kimaro’ very much.

As such every lines are very good..

After reading this ghazal,i want to ask you one question,

“SU TRIJO KINARO HOI SAKE?”

Aap no aa “Trijo  Kinaro” aapni aa ghazal vaachi ne khub khush hase karenke tame aa Trija kinara nu navu ASTHITVA samjavyu.

By: Gujarati-kavitaa
વિવેક ભાઈ,

આવી મૌલિક ગઝલ માટે આપનો આભાર ,

હું પણ ત્રીજા કિનારાને પામવાની કોશિશ કરું છું….

કાં સતત તરતો રહે ત્રીજો કિનારો?

ક્યાંક તો મળતો રહે ત્રીજો કિનારો.

મુજને હું શોધું સતત , ના-મુજને મળતો,

મુજને તો છળતો રહે ત્રીજો કિનારો….

ભવ-ભમળમાં ડૂબવાની હો ઘડી કો’,

માર્ગ કો’ ધરતો રહે ત્રીજો કિનારો.

જડ બની ચેતન ભલે ફરતો સદાયે!

જડ મહીં ઝરતો રહે ત્રીજો કિનારો..

જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

By: vishal sheth
i m 20 years old n i luv reading gujarati gazals..

plz plz koi mane kaho ke dr. tailor trijo kinaro pratik konaa maate vaapare chhe..

either leave your comment here or mail me at imvishal86@yahoo.com

vishal sheth

baroda

By: Anonymous
મિત્ર વિવેક,

સામન્ય રીતે કહેવાય કે વેદનાને અનુભવી શકાય બતાવી ન શકાય  પણ તું શબ્દો દ્વારા સ્પર્શ કરી જાણે છે ને પ્રગટ પણ કરી જાણે છે.

મીના