Comments on: નડતું રહ્યું

By: Rina
આ ઘર તરફ આવી રહ્યો શબ્દોને પહેરીને પવન,

સુંદર મજાનું કાવ્ય બારી જેમ ઊઘડતું રહ્યું.

Awesome

સૌએ કહ્યું, ભૂંસે પવન થઈ, કાળ રેતીમાંથી છાપ,

પત્થર મહીં પગલાં બનીને કોણ તો પડતું રહ્યું.

Wwahh

By: Parag Majmudar
Very very touching ghazal.I do not have gujrati font thus can not write commnet in gujrati

By: vijayshah
આ ઘર તરફ આવી રહ્યો શબ્દોને પહેરીને પવન,

સુંદર મજાનું કાવ્ય બારી જેમ ઊઘડતું રહ્યું.

sundar vichar ane sundar abhivyakti!

By: NARESH
Excellent

By: nilamhdoshi
એક જ સ્ખલન આખું જીવન અમને સતત નડતું રહ્યું..

ખૂબ સરસ.જોકે આપની કઇ ગઝલના વખાણ કરવા એ ખબર નથી પડતી.હું પણ કાવ્યો લખુ છુ અને છપાય પણ છે.પરંતુ બધા અછાંદસ,છન્દમાં મારી ચાંચ  ડૂબતી નથી.શીખવુ પડશે હવે ..તમારા જેવા ગુરૂ મળે તો…

By: Anonymous
Vivekbhai,

really wonderful, keep it up.

Dipankar Naik

By: Foram
વિવેકભાઈ, વાંચ્યા પછી કશું બોલી શકાય એવી હાલત જ નથી રહી… સીધા જ ભૂતકાળ માં પહોંચી જવાયું…. અતિ સુંદર ગઝલ… અભિનંદન….

By: UrmiSaagar
રાતે પ્રિયાના ગર્ભમાં પગરવ થયો નક્કી કશોક,

ગળપણ વધારે ચામાં બાકી શાને ઉમડતું રહ્યું ?

બાળક આવવાના સમાચારની ખુશી, એ જ આ ‘ગળપણ’ ને??!!!

By: UrmiSaagar
સૌએ કહ્યું, ભૂંસે પવન થઈ, કાળ રેતીમાંથી છાપ,

પત્થર મહીં પગલાં બનીને કોણ તો પડતું રહ્યું.

very good words…. nice gazal!

By: Suresh
રાતે પ્રિયાના ગર્ભમાં પગરવ થયો નક્કી કશોક,

ગળપણ વધારે ચામાં બાકી શાને ઉમડતું રહ્યું ?

બધી અદ્ ભૂત કડીઓમાં આ ના સમજાઇ.