Comments on: સ્વપ્નના પૂરા થવાની શરૂઆત

By: pari
hi dr … yeah wondarfull poem ……..i wish u all the best  i hv no words to say pari

By: મીતેશ
ખૂબ ખૂબ અભિનંદન. આવી રીતે જ સફળતાના શિખરો સર કરતો રહે એવી શુભેચ્છા!

By: મીતેશ
ખૂબ ખૂબ અભિનંદન. આવી રીતે જ સફળતાના શિખરો સર કરતો રહે એવી શુભેચ્છા!

By: વિવેક
મારા તમામ નામી અને અનામી મિત્રોનો એમની શુભેચ્છાઓ વડે મારા શબ્દમાં શ્વાસ પૂરવા બદલ હું આભાર માનું છું… નામ લેવા માંગતો નથી, ક્યાંક કોઈ નામ બાકી ન રહી જાય… અહીં કોમેન્ટ દ્વારા કે ઈ-મેઈલ યા ટેલિફોન દ્વારા જે લોકો મને સ્પર્શી ગયા છે એમને એટલું જ કહેવાનું કે, હા! હું તર-બ-તર ભીંજાયો છું તમારા વ્હાલમાં…

By: ishita
hi mama.

tamari kavita bhu saras che

By: Mamta
Dearest brother,

HEARTIEST CONGRATULATIONS

Have been reading your blog since You have it.Been reading your gazals and poems since you started doodling them.I was always sure that you can acheive whatever you want to do.WAiting eagerly for you “kaavya sangrah”.

By: Jaydeep
વિવેકભાઈ, લાખ લાખ અભિનંદન… ખરે જ ‘કવિતા’માં પોતાની કૃતિ પ્રકાશિત થાય, એ દરેક ગુજરાતી કવિનું સ્વપ્ન હોય છે. બસ, હવે જલદીથી આપનો સંગ્રહ પ્રકાશિત કરો અને એ માટે આપને હાર્દિક શુભેચ્છાઓ.

–જયદીપ.

By: Anonymous
dear vivekbhai ,

abhinandan .looking at the depth of your gazals , you should have been on the pages of kavita long back .

mill na bhoongla walo sher uttam chhe .

ek hasya kavita / hazal sangrah nu sampadan kari rahyo chhun . tame tatha mitro 3/4 rachana   mokalsho to gamshe .

yaad …. sanjay pandya, mumbai .

By: manvant
આખરે સ્વાતિબુંદ ઝીલાયું !લોકરુચિને પોષક એવાં

આપનાં મનોમંથનોને પરમ ક્રુપાળુ સર્વોચ્ચ સ્થાને

પહોંચાડે એવી આ નાનકડા જીવને અંતરની ઇચ્છા

છે.સૌ.વૈશાલીબહેન,ચિ.સ્વયમની શુભેચ્છાઓમાં

મારી મંગલકામનાઓ ભેળવું છું.શુ.મનવંત પટેલ.

By: Chetan Framewala
વિવેક્ભાઈ,

હાર્દિક અભિનંદન,

શ્રી સુરેશભાઈ દલાલની પારખી નજરથી ભાગ્યેજ કોઈ રત્ન છૂટી શકે.

‘કવિતા’ માં સ્થાન પામવા બદલ હાર્દિક શુભેચ્છા.

ગુજરાતી કાવ્ય વર્તુળ ના સર્વે મિત્રો  આપના ગઝલ સંગ્રહ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.આપની પાસે ડૉ. રઈસ મણીયાર જેવા માર્ગ-દર્શક છે, આપનો ગઝલ-સંગ્રહ નજીકના ભવીશ્યમાં જ પ્રગટ થશે..એવી અભીલાષા સહ,

જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા