Comments on: એક વેશ્યાની ગઝલ (ફરી એકવાર)…

By: વિવેક
In reply to Chirag Makvana.

By: Chirag Makvana
In reply to રાજની.

By: એક વેશ્યાની ગઝલ-મારે કંઈક કહેવું છે… · શબ્દો છે શ્વાસ મારા
[…]  એક વેશ્યાની ગઝલ…  હું સારા શબ્દોમાં એમ પણ લખી શક્યો હોત કે આ એક રૂપજીવિનીની ગઝલ છે યા ગણિકાની ગઝલ છે… પણ કારેલું લઈને આવવું હોય તો કેરીની છાલમાં ન લાવી શકાય એ હું સમજું છું અને એ જ મારી ફિતરત છે…ઘણા બધા વાચકમિત્રોએ એકી અવાજે વધાવી લીધો, કેટલાકે અહીં કૉમેન્ટમાં તો કેટલાકે ઈ-મેઈલ વડે…! મેં કદી ન સાંભળેલા અંગ્રેજી શબ્દો વડે કેટલાક ખાસ મિત્રોએ ખાસ્સી એવી વધામણી પણ લીધી અને એના વિપરીત છેડે એક કોલ-ગર્લે પણ એનો આંસુસભર પત્ર મોકલી આપ્યો… ખરાબ નનામી કૉમેન્ટ કાઢી નાંખવા માટે પણ ઘણા મિત્રોએ આગ્રહ સેવ્યો, પણ મારું શબ્દભંડોળ વધારતા આ પ્રતિભાવો જ તો મારી તાકાત છે… જે અનામી મિત્રએ ગ્રુપમાં વેશ્યાના નામોલ્લેખવાળો મેઈલ મોકલવાના ગુનાસર એવા અપશબ્દો પાઠવ્યા કે મને મારા અંગ્રેજીભાષાના અજ્ઞાન પર શરમ ઉપજી. મૌન જ મારો સાચો પ્રતિભાવ રહેવાનો હતો પણ આજે બે વાત કહેવાનું મન થાય છે એક વડીલમિત્રએ આપેલા પ્રતિભાવના કારણે. […]

By: ‘એક વેશ્યાની ગઝલ’નો શેર (‘વિવેકના શેરોનો આનંદ’: 8) « Girishparikh's Blog
[…] જાંઘની વચ્ચેનો સૂર્ય’ ગઝલની લીંકઃ  https://vmtailor.com/archives/788 નોંધઃ આ ગઝલને મળેલા અનેક […]

By: અલ્પેશ્
આટલા બધા સુંદર પ્રતિભાવો વાંચીને કાઈ કહેવાની જરૂર છે.

સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

By: VIPUL PARMAR 'HASYA'
ભૂખ, પીડા, થાક, અને અપમાનના અશ્વો લઇ

રથ સતત હંકારતો બે જાંઘ વચ્ચેનો સૂર્ય.

આ બે પંક્તિમાં જાણે આખું વિશ્વ સમાઈ ગયું.

કારણ એ સૂર્યનો સ્વભાવ શીતળતા છે.

માત્ર બજારમાં જ નહી પણ કેટલાય ઘરમાં આવા સૂર્ય

ભૂખ, પીડા, થાક, અને અપમાનના અશ્વો રથ દોડાવતા હશે?

એક રામ જાણે અને બીજો કવિ જાણે

By: VIPUL PARMAR 'HASYA'
આ બે લાઇનમા જાને આખુ વિશ્વ સમાઇ ગયુ. અને બે જાંઘની વચ્ચેથિ કેતલાય  સૂર્યએ દુનિયાને અજવાલુ આપ્યુ ચ્હે

By: nilam doshi
ઘણાં સમય બાદ એકી સાથે ઘણી ગઝલો..ગીતો..માણ્યા..

અભિનંદન….

આ ગઝલ વિશે તો ઉપર બધાએ જે  કહેવાનું છે  તે કહી જ દીધું છે..એટલે વધારે કશું લખવાનું નથી…

હા…મને એટલું જરૂર લાગ્યું કે ગઝલનું નામ ન આપ્યું હોત તો ….

સ્ત્રીને વેશ્યા બનાવે છે કોણ ? સંજોગો..કે મજબૂરી કે એવું કોઇ નામ હું નહીં આપું.

સ્ત્રીને વેશ્યા બનાવનાર પુરૂષ અને માત્ર પુરૂષ જ…

કોઇ પુરૂષ સ્ત્રી પાસે જાય ત્યારે જ ..તો જ એ વેશ્યા બની શકે ને ?

પરંતુ બદનામ તો સ્ત્રી જ થાય..વેશ્યાનું બિરૂદ સ્ત્રીને જ મળે…પુરૂષ પોતાની ભૂખ સંતોષીને ધોળા કપડામાં સન્માનભેર પાછો જઇ શકે…

જવા દો..કદાચ આખો લેખ લખાઇ જશે મારાથી…

બાકી આ અને અન્ય દરેક સુન્દર રચના માટે હાર્દિક અભિનંદન…

પુ

By: વિવેક
પ્રિય ભરતભાઈ,

સામાન્યરીતે હું પણ મારી ગઝલ કે ગીતોને શીર્ષક આપતો નથી… પણ ક્યારેક શીર્ષક આપવાની ઇચ્છા અંદરથી ઊઠે તો અવગણતો પણ નથી… ચાર અલગ અલગ સ્ત્રીઓ – કવિ પત્ની, વેશ્યા, ચિરવિરહિણી અને ત્યક્તા- વિશેની ગઝલો લખી હતી એમાંની આ એક છે…

ફરી એકવાર સહુ મિત્રોનો આભાર!!

By: રાજેશ પડાયા
સોરી સરજી, મે આપની સુંદર ગઝલને વાસ્તવિક રુપ આપવા મારા બ્લોગ માં સફળ પત્ની નામના લેખ માં ઉપયોગ કર્યો છે, જેનો સુંદર પ્રતિભાવ મળી રહ્યો છે….ધન્યવાદ.  (નીચે લિંક આપુ છુ)

http://wp.me/pN9jh-rk

http://rajeshpadaya.com/2010/07/01/%e0%aa%b8%e0%aa%ab%e0%aa%b3%e0%aa%aa%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a8%e0%ab%80/