Comments on: મારે પપ્પા બદલવા છે…

By: વિવેક
In reply to સોલંકી વનરાજસિંહ.

ખૂબ ખૂબ આભાર @વનરાજસિંહ….

By: સોલંકી વનરાજસિંહ
In reply to વિવેક.

પ્રિય વિવેકભાઈ

હમણાં અહિયા અવેલેબલ બધી જ રચનાઓમાંથી પસાર થયો. આ વિષયને ખેડ્યો છે એ જ મારા માટે તો એક સારી બાબત છે. મજા પડી અને આનંદ થયો. પ્રયત્ન કરીશ કે મારે જેટલા લોકો સુધી આ વાતો પહોંચાડવી છે એમની સાથે આ શેર કરી શકું. વિશ્વ સાહિત્યના અનુવાદની સાથે સાથે આ આપણા પૂર્વસુરીઓના મજબુત મૂળિયાંમાંથી એક મૂળિયું પકડ્યું એનો સવિશેષ આભાર.

By: Vijay Thanki
બહુજ સરસ…..

By: tarun shah
બહુજ સરસ હાસ્ય બાળગીત છે,

By: Rajesh K. Parmar
બહુજ સરસ હાસ્ય બાળગીત છે,

By: mita
very sweet.

By: kalpesh joshi
ખુબજ સરસ્

By: kishore modi
સુંદર બાળગીત

By: વિવેક
પ્રતિભાવ આપનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

ઘણાંને આ ગીત મારા દીકરા સ્વયંની ઉક્તિ લાગી… આ એક કવિતા છે. એક બાળગીત. આ સ્વયમની ઉક્તિ પણ હોઈ શકે અને સંસારના બધા જ દીકરા-દીકરીઓની પણ… આ જ વાત બાળક મમ્મી માટે પણ કહી શકે…

બાળકનું મન વહેતી નદી જેવું હોય છે. એની કોઈ બે ક્ષણ સરખી હોતી નથી. બાળકનું માન વળી કાચ જેવું પારદર્શક પણ છે. એ કશું છુપાવતું નથી… બાળકનું મન અરીસા જેવું છે, એ બધું જેમ છે એમ જ બતાવે છે.  બાળકનું મન કોરી પાટી જેવું છે એના પર આપણે જે લખીએ છીએ એ જ લખાય છે…

બાળક ક્યારેક મસ્તીમાં તો ક્યારેક રીસમાં આવીને મને પપ્પા ગમતાં નથી કે મને મમ્મી ગમતી નથી એમ કહી દે…  હું તો પપ્પાનો દીકરો અને હું તો મમ્મીનો દીકરો એવું પણ એ ક્યારેક કહે પણ એને એવું શીખવાડનારા મૂળે તો આપણે જ છીએ… આપણે જ એને પ્રશ્ન પૂછીએ છીએ કે બોલ, તું કોનો દીકરો છે? પપ્પાનો કે મમ્મીનો?! અને એના કોરી સ્લેટ જેવા મનમાં આ સંભાવનાનો જન્મ થાય છે કે હા, હું મમ્મીનો અથવા પપ્પાનો દીકરો હોઈ શકું…

મારા બધા જ બાળગીત સ્વયમની કોઈક મસ્તીની પળોમાંથી જ જન્મ્યા છે, એનો હું સ્વીકાર કરું છું…  પણ આ એની જિંદગીની માત્ર એક જ ક્ષણ છે જેને મેં મારી કલમના કેમેરામાં કંડારી છે અને એમાં વળી મારા જ વિચારો આરોપ્યા છે… આ જ મારો દીકરો બીજી જ ક્ષણે એમ પણ કહે કે, ‘મારે પપ્પા બદલવા નથી…’. જુઓ: https://vmtailor.com/archives/779

By: Bharat
Areyou one of them on Sale

CHANGE YOURSELF  or he will change you !