Comments on: ગરમાળો….

By: Niraj
નવનેીત માં ગેીત માણ્યું અને ફરેી અહેીં મમળાવ્યું

By: રાજેશ જોશી "આરઝુ"
સુંદર……, મજાનુ….., એક ‘પીળુપચ્ચાક’ ગીત…

By: rachna
પેીળો ગરમાળો ….તારો પ્રિય ગરમાળો….ફોટો અને રચના બને ખુબ જ સરસ્….!

By: pragnaju
ફરી ફરી માણવું ગમે તેવું ગીત

ગરમાળા વૈશાખના અસહ્ય અને આકાર તાપમાં મહોરે. એનો પીળચટ્ટો સોનલ વૈભવ કોઈને પણ આકર્ષે. આમ પણ વાસના એક પ્રકારનો ઉકળાટ હોય છે. આવેશનો અસહ્ય અજંપો હોય છે. ચેનથી બેચેન થવાની પણ એક મજા છે.

અહીં તો જેના દર્શન દુર્લભ તેવા ગરમાળાના ચિત્રોની મઝા માણી…

યાદ આવી મુકુલની પંક્તીઓ

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને

બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને

By: bhumi
lovely vivekbhai…..!!!

By: મીના છેડા
આમ તો ગરમાળાની રાહમાં વર્ષ વીતી જાય છે પણ તારો ગરમાળો હવેથી આખું  વર્ષ પીળચટ્ટો બની લહેરાશે એ નક્કી…

By: ડૉ.મહેશ રાવલ
સરસ ભાવ અને ગરમાળાની પીળચટ્ટી  અભિવ્યક્તિ……

અભિનંદન.

By: HEMAL VAISHNAV
LAST STANZA IS EXCELLENT…..

By: રાજની ટાંક
મનમોહક ગરમાળો….

By: Pancham Shukla
આંખ ઠારે એવું ગીત અને છબી. ફરીથી પસાર થતાં આ ગીતને નવી જ રીતે  જાણ્યું-માણ્યું.