Comments on: સમયની છીપમાં રેતીનો કણ…

By: Gajendra
It wonderful! Hope some came translate in English.

By: kirti
મહેંદી નો રંગ ……. અને તુ શબ્દ મારા છ….. ખુબ જ સરસ

મિત્ર ને માટૅ કંઈક લખી મોકલશો…..  Please….

Thanks.

By: DR. CHANDRAVADAN MISTRY
સરસ ગઝલો…

ગઝલો લખતા રહો વિવેકભાઈ,

અને કોઈવાર “ચંદ્રપૂકાર”પર આવતા રહેજો !

DRCHANDRAVADAN MISTRY (Chandrapukar)

http://www.chandrapukar.wordpress.com

Vivekbhai, as a DOCTOR, inviting you as a DOCTOR to READ my Posts on HEALTH on my Blog..Hope to see you ONCE !

By: Rajesh I Pandya
સરસ ગઝલો ચ્હે. ફરિ ફરિ વાચ્વિ ગમે તેવિ ચ્હે.

By: pragnaju
ત્રણેય ગઝલો ફરી માણવી ગમી.

આપણી પાસે રહેલું પાગલ મન જ આપણને જંપવા દેતું નથી.  વિચાર સંગ્રહ-સર્જન અને વિનાશની પ્રક્રિયા આપણાં અસ્તિત્વને સતત હલાવે છે; આપણે સ્થિર રહી શકતા નથી. સ્થિરતા જ આનંદ આપે છે; અલગતાનો નાશ કરે છે. આ ગઝલોના શબ્દોમાં એવો જાદું હતું કે  વિચારહીન  કોઇ અદ્ભુત આનંદ પ્રાપ્ત  થાય છે.માણવામાં અગમ્યતા છુપાયેલી છે તેથી તેમાં આધારની જરૂર પડતી નથી.સતત નિરાધારપણું એ મુક્તાવસ્થા છે.જ્યારે સમજવામાં ગમ્યતા છુપાયેલી છે તેથી આધારોની-વિચારોની,તર્કની જરૂર પડે છે.

પ્રેમમાં તો કાંકરો થઈને નદીમાં ડૂબી જઈ અસ્તિત્વ એકાકાર કરી દેવાનું હોય, ભલેને લોકો સમજે કે ડૂબી ગયો !

વાહ્

By: રાજેશ જોશી "આરઝુ"
’ફીલિંગ્સ’ અને ‘કવિ’ ના પાના અહિ દુબઈમાં વાંચવા મળે એ આનંદની વાત છે.

એમાય વિવેકભાઈના શબ્દો હોય તો વાત જ શી પુછવી?

ત્રણેય ગઝલો ખુબજ સરસ…

By: sudhir patel
ત્રણેય ગઝલો ફરી માણવી ગમી.

સુધીર પટેલ.

By: Pancham Shukla

By: Nisha
બહુ સરસ

By: rajeshree trivedi
આ જગતમા એ જ તો ફાવી ગયો,

જે વખત પર આવીને ચાલી ગયો…..

દૂર મ્રુગજળ સમ ભલે સરતી રહે,

પણ સદા દ્રષ્ટિને ભીઁજવતી રહે……….

શેર ખૂબ્ સૂઁદર રહ્યા.