Comments on: આરબનું ઊંટ…

By: વિવેક
જી… ગૃહપ્રવેશ થઈ જ ચૂક્યો છે… એના ફોટોગ્રાફ્સ આવતા અઠવાડિયે…

By: દિનકર ભટ્ટ
આશા રાખું છુમ કે ઉંટ બહાર કાઢીને ગૃહ પ્રવેશ કર્યો હશે. ચિત્રો સાથે લખેલી પંક્તિઓ બહુ ગમી ગઇ.

By: ઊર્મિ

By: Harikrishna
વિવેક્ભઈ

ખુબ જ સરસ. શબ્દો સાથે ચિત્રોનિ રચના.

By: ડૉ.મહેશ રાવલ
ધાર્યા સમયમાં કામ પૂર્ણ થાય અને તાજા-માજા થઈ ફરીથી નવા જોમ સાથે પધારો એજ અભ્યર્થના.

અને હા….!આ ફોટા પછીના હાશ…..!થાય એવા ફોટા પણ મોકલજો એટલે અમને ય શાંતિ થાય કે અંતે,બધું પાર પડ્યું અને પાછું ઘર, ઘર થઈ ગયું….

By: DR. CHANDRAVADAN MISTRY
ફોટોગ્રાફો સાથે વાતો કહેવાની આ કળા તમારી ગમી….ચંદ્રવદન

હવે તટુંક સમયમાં જ્યારે રીનોવેશન થઈ જાય, અને બીજા ફોટાઓ મુકશોને?

DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)

http://www.chandrapukar.wordpress.com

Inviting you & your READERS to Chandrapukar !

By: વિવેક
સાચી વાત, પિંકીબેન…

મનીષ તો ભગવાનનો માણસ છે. એની દેખરેખ હેઠળ જ આ બધું થઈ રહ્યું છે પણ જેમ આ નવીનીકરણનું કામ એમ જ મારી ઇચ્છા પણ આરબના ઊંટ જેવી છે… એ વધુને વધુ પગપેસારો, કહો કે ઘરપેસારો કરતી જ જાય છે…

By: Pinki
હવે વેકેશનમાં અમદાવાદ જ આવી જાઓ …

ક્યાં તો મનિષભાઈને ત્યાં જ રહેવા જતા રહો.

જોકે, મનિષભાઈનો વાંક મને આજે દેખાતો નથી… ?!

તમે જ કામ બહુ કરાવ્યું લાગે છે. 🙂

By: preetam lakhlani
વિવેક ભાઈ શુ  મકાન કે બગલા નુ નવીનીકરણ કરી રહ્યા છો ?  તો બે ચાર મહિના મા પુરુ થઈ જશે, બાકી ધર બનાવવામા કે નવીનીકરણ કરવામા તો આખુ આયખુ વિતી જાય્, મારા દોસ્ત્! માણસ જેને ખરેખર ધર કહેતો હોય છે, ખરે ખર મારી દષ્ટિએ વાસ્તવમા તે ધર નથી હોતુ !! બેચાર ધડી આરામ કરી શકે એવા ગમતિલા સ્થળથી વિસેશ કઈ નથી હોતુ!!…તમે તો ધણી  કવિતા વાચો છો !! એટલે તમે કવિ નિરજન ભગતની ધર કવિતા વાચી  જ્ હશે….કવિ કહે છે તમે ધર કોને કહેશો ?, શુ  ટપાલી પત્ર લાવે જયા  તેને? GooD LUCK! સાથે મબલખ શુભેચ્છા!!

By: preetam lakhlani
ભાઈ વિવેક્ ખરેખર ધર એટલે ચાર દિવાલ વચ્ચેની ખાલી જગ્યા, આજે માણસે ચાર દિવાલ વ ચ્ચે આટલુ બધુ ખીચોખીચ ભરી દિધુ છે કે બિચારાને ખબર જ નથી કે આ દિવાલો મા મારુ ધર કયા છે ?……હુ આવુ જ કઇક મન વિશે પણ્ વિચારુ છુ !