Comments on: સાહસ

By: Niraj
વાહ દોસ્ત વાહ

By: kirti
એકદમ સરસ રચના.મન ખુશ થૈ ગયુ.ભર ઉનાળા મા વરસાદ જેવુ લાગ્યુ.

By: સલીમ
કમ્પાઉન્ડ વૉલને વળગીને ટકી રહેલાં

થોડાં છોડ અને ઝાડ

ક્યા ખૂબ….

By: Bankim
એ લોકો

મારામાં મકાન ચણાઈ જતું અટકાવી શક્યા છે!

વાહ!

વાંચતાં જ ગમી જાય એવું સુંદર કાવ્ય.

By: pragnaju
સુંદર

આખો દિવસ

શિકારની તાકમાં સ્થિર બેઠેલા જોવા મળે છે.

ખિસકોલીઓની દોડાદોડ અને ચિક્-ચિક્

મારા આંખ-કાનમાં સતત રોપાયાં કરે છે.

ક્યારેક બુલબુલ,

તો ક્યારેક ઑરિએન્ટલ રોબિન,

ક્યારેક દેવચકલી

તો ક્યારેક પોપટ, મેના,કાબર,કાગડા-

-મારા બાગનાં બચેલાં વૃક્ષોના રંગ

મોસમથીયે વધુ ઝડપે બદલતા રહે છે.

કોયલનો ટહુકો તો

આંબાનાં મૂળની જેમ જ

જાણે બાગની જમીનમાં

ખોડાઈ જ ગયો હોય એમ હટતો જ નથી.

ચકલીનું ચીં-ચીં

અને કબૂતરનું ઘૂ-ઘૂ

તો આમેય કદી ખોવાયાં જ ન્હોતાં.

વાહ્

By: mita
બહુ જ સરસ.

By: Dr. Vinit parikh
પ્રિય  વિવેકભાઇ,

મસ્ત  અછાંદસ  રચના….હવે  એક  છાંદસ  થઇ  જાય  !

માનવી,  તારો  એટલો  પાડ  !

બચ્યા  છે  હજી  થોડા  ઝાડ ,

બચ્યા  છે  ફૂલો  થોડા  માંડ,

ને  મળે  છે  રંગીન  સલાડ…

માનવી,  તારો  એટલો  પાડ  !

જીવડાં, તારો  એટલો  પાડ  !

ભેદી  શકે  તું  દવાઓની  વાડ  !

પંખી,  તારો  એટલો  પાડ  !

વેઠી  શકે  તું  તાપ-વરસાદ-ટાઢ !

પ્રાણી,  તારો  એટલો  પાડ  !

માણી  શકે  તું  એંઠો  એંઠવાડ  !

પ્રભુ, તારો  એટલો  પાડ  !

લડાવ્યા  તેં  અમને  ખૂબ  લાડ !

By: પારુલ દેસાઈ
પ્લીઝ please પ્લીઝ please પ્લીઝ please પ્લીઝ please …..

મને પંખી નો માળૉ ફીલ્મ નું “રાજકોટ રંગીલુ શહેર છે” આ ગુજરાતી ગીત સાંભળવુ છે.

મુકો ને………..

પારુલ દેસાઈ

By: Hiral Vyas "Vasantiful"
ખુબ જ સઆચી વાત  ડો. શહેરમાં રહેતો ગાર્ડન થોડા સમયમાં જ ઇંટોનો બનવા લાગે છે….ને રચાતી જાય છે દીવાલો પર દિવાલો…બસ એમાંથી થોડા લોકો બચી જાય છે.

By: Ketan Shah
મકાન અને કમ્પાઉન્ડ-વૉલની વચ્ચે ચગદાઈ મરવા છતાં

એ લોકો

મારામાં મકાન ચણાઈ જતું અટકાવી શક્યા છે !

સુંદર રચના..