Comments on: બે હાઈકુ

By: sagar ramolia
આપ ગુજરાતી માટે સારું કામ કરી રહ્યા છો. અભિનંદન

visit my blog

http://www.sagarramolia.gujaratiblogs.com

By: manjula
વિવક ભઇ,ઔસ્ત્રલિઅન સિગુલ પૈન્તિન્ગ બહુ જ સરસ .

મને પૈન્તિન્ગ્સ નો બહુ શોખ .ઘોર રાત્

મન્જુલા

By: neetu
saras

By: "માનવ"
આપની નવિ રચનાની રાહ જોઇને બેઠો છું….

“માનવ”

By: Brinda
જન્મદિવસની ખૂબ શુભકામનાઓ!

By: Bhajman Nanavaty
પ્રતિભાવ નો ચોતરો શોધતાં બહુ મહેનત કરવી પડી. જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ !

By: kanchankumari parmar
ઘોર અંધારિ રાત ;ઉજાશ તારા રુપ નો….

By: paresh
મસ્ત

By: pragnaju
સાંજ ઢોળાણી

ટપ્ ટપ્ લોહી બનીને,

થૈ કોની હત્યા…?

ખૂબ મઝાનું

By: preetam lakhlani
વિવેક ભાઈ, બને હાયકુ બે ચાર વાર વાચ્યા, તમે શુ કહેવા માગો છો તે પણ વિચારી પણ જોયુ અને પછી જ આત્માના અવાજે લખી રહ્યો છુ, સાચે જ મને આ બને હાયકુ મા બહુ મજા ન આવી અને આ હાયકુ ૧૯૮૬મા રચાયા છે અટલે સરુઆતમા કલમમાથી ધાર દાર કાવ્ય ભાગ્યે જ મળે! આ તમારી જ વાત નથી, પણ્  ભલ ભલા ઉત્તમ કવિની શરુઆતની રચનામા થોડી જાજી કચાસ તો જોવા મળશે જ્! તમને મારી જ વાત કહુ મને પણ શરુઆતમા ધણા એવા સપાદક મલી ગયા હતા કે ચલ બેટા ચઢ જા શુલી પે….આજે ધણા એવા સપાદક મિત્રોને હુ ઓળખુ છુ કે જે તમે પરિપકવ કવિ થઈને જન્મો તે પહેલા જ તમારી કલમનો ગભપ્રાત કરી નાખે છે..આજે અમેરિકા મા એવા અગણિત ખાસ કરીને ડોકટર અકવિઓ છે જે એક સપાદકને ડોલરનો ઢગલો કરી આપે છે અને તે તેની અકવિતાની આરતી ઉતારે છે.મે આ કવિ મિત્રોને કહ્યુ કે દોસ્તો કવિતા લખવાની માથાજી ક કર વા કર્તા તમે કોરો કાગળને ૧૦૦ ડોલરનો ચેક મોકલી આપોને. તે એ પણ સપાદક મિત્ર પ્રગ ટ કરસે! તમારા ગીત્, તમારી ગઝલ અને અછાદસ કાવ્યને ધણા સામાયિકમા વાચ્યા છે અને દિલથી માણયા છે આ લખનાર ખાનગીમા તમારી ગઝલ દિલથી ગાય છે….