Comments on: ઓળંગી ગયો…

By: Kalpana
વિવેકભાઈ પ્રણામ

ખૂબ સુન્દર!! તમેબધુઓળ્ન્ગિ ગયા અને હુઁ કવ્યમાઁ આખેી ઓગળેી  ગઈ!

વૅવેકના અર્થ જણાવવા બદલ આભાર.  ગેીતાંમા શુચિ અને દક્ષતા શબ્દો સાથે ભગવાને મુક્યા.

કલ્પના

By: Bankim
And a very charming poem too.

By: Bankim
That’s a fantastic  capture of green bee-eaters.Just lovely.

By: વિવેક
પ્રિય ભૂમિ,

“વિવેક” વિશે આપે સરસ માહિતી આપી… ભગ્વદ્ગોમંડલ “વિવેક”ના આ પ્રમાણે અર્થ આપે છે:

૧.  	 	पुं.  	 ( વેદાંત ) આત્મા નિત્ય છે અને આત્માથી ભિન્ન સર્વ અનિત્ય છે એવો વિચાર.

૨. 		पुं. 	( કાવ્ય ) એક એ નામે જાતનો અલંકાર.

ગુણસામ્યથી ભેદની પ્રતીતિ ન થતાં છતાં કોઈ નિમિત્તથી વૈલક્ષણનું જ્ઞાન થાય એ વિવેક અલંકાર કહેવાય છે. – કાવ્યશાસ્ત્ર

૩. 		पुं. 	કરકસર; સંભાળીને ખરચવાની રીત.

૪. 	[ સં. વિ ( વિશેષ ) + વિચ્ ( છૂટા પડવું ) + અ ] 	पुं. 	ખરું ખોટું જાણવાની શક્તિ; સારાસાર સમજવાની બુદ્ધિ; સદસદ્ વિચાર; સમજશક્તિ; બુદ્ધિતારતમ્ય. ગાંધીજી લકે છે કે: જીવનમાં મને અનુભવ થયો છે કે, એકલી ભલાઈ બહુ કામ આવતી નથી. આધ્યાત્મિક હિંમત અને ચારિત્ર્યની સાથે સંકળાયેલો સૂક્ષ્મ વિવેકનો ગુણ હરેક જણે કેળવવો જોઈએ. કોઈપણ કટોકટી ભરેલી પરિસ્થિતિમાં ક્યારે બોલવું અને ક્યારે મૂંગા રહેવું, ક્યારે કંઈક કરવું અને ક્યારે કંઈપણ કરવાનું માંડી વાળવું એનું જ્ઞાન આવશ્યક છે. આવા સંજોગોમાં કર્મ અને અકર્મ પરસ્પર વિરોધી નથી રહેતાં; કર્મ તે જ અકર્મ, અને તે જ કર્મ બને છે.

૫. 		पुं. 	ચાતુર્ય; ડહાપણ.

૬. 		पुं. 	ન્યાયાધીશ.

૭. 		पुं. 	( જૈન ) પરિગ્રહનો ત્યાગ; અતિ પ્રિય વસ્તુને તજવી તે.

૮. 		पुं. 	પાણીનો ધરો.

૯. 		पुं. 	બોધ; જ્ઞાન.

૧૦. 		पुं. 	વિનય; સુશીલતા; શિષ્ટતા; સભ્યતા.

૧૧. 		पुं. 	( વેદાંત ) સાક્ષી અત્માને પાંચ કોશથી જુદો કરીને નિશ્ચય કરવો તે. ઉપનિષદ્ ભાષ્યમાં કહેલ છે કે, સંસારમાં સરવાળે સુખ કરતાં દુ:ખની માત્રા જ વધુ હોવાથી વિવેકીઓએ નિર્ણય કર્યો છે કે, આ દુ:ખના મહાનર્કમાંથી છૂટવાને માટે આત્મજ્ઞાન સિવાય બીજું સાધન નથી. આત્મજ્ઞાન વિવેક સિવાય ઊપજતું નથી અને વિવેક વિચારમંથન સિવાય પ્રકટતો નથી. વિવેકના બે પ્રકાર છે: (૧) નિત્યાનિત્યવસ્તુ વિવેક. (૨) આત્મઅનાત્મ વિવેક.

By: BHUMI
Jai ShreeKrushna!

With immense pleasure, we wish to share this with you. Following is the explanation of the term ‘vivek’,

as described by Pujyashree Bhupendrabhai Pandya during his recent ‘Bhagavat Darshan discourse and Meditation Shibir’ held at Panvel, Maharashtra.

Usually, people translate vivek as Namrataa, courteousness.

But in Vedaanta, vivek has a much deeper meaning.

Life is nothing but a series of choices.

In the journey of life, we are challenged with options – some right and some wrong.

We have to choose that suits us the best.

If we choose the right one, we get sukh(happiness).

If we choose the wrong one, we get dukh(unhappiness).

Hence, our present life is nothing but a result of choices we made in the past.

We had choices on each and every step of our life, right form our childhood.

What we want to do?

How we want to do it?

When we want to do it?

Whether we want to do it or not?

What we are today is the result of what we selected then.

So, always make the right selection.

VIVEK is wisdom to decide what is true and having the courage to put it into action.

By: nehal
ચિન્તનની  ચરમ સીમાથી પ્રગટેલી  આ અદ્-ભુત  ગઝલ માટે ખૂબ ખૂબઆભિનન્દન્!શબ્દ જ્યારે શબ્દપણાની  વાડ ઑળંગી  ગયો ,શબ્દબ્રહ્મ થઈ ગયો.

By: Tejal jani
બાણ થઈ તારી સ્મરણશય્યા હવે પીડતી નથી,

હું બધી ઇચ્છા તણાં કમઠાણ ઓળંગી ગયો.

Good one..

By: Smita Parekh
વિવેકભાઈ,

વાહ!!!!!!!બેનમુન ગઝલ.

બધુ જ ઓળંગી ગઝલથી સમાધી સુધી તમે અમને લઈ આવ્યા.

By: Pinki
ઓળંગવું – આમ તો કપરું પણ …

સેંકડો અડચણ વટાવી પહોંચ્યો છું તારા સુધી,

જાત પણ વચ્ચે નડી તો જાત ઓળંગી ગયો.

ખૂ….બ સરસ ગઝલ !!

By: Bhavesh Joshi
લાંબા…વિરામ પછી સાચે જ સુંદર ગઝલ. મઝા પડી ગઈ !!