Comments on: દીવાલ

By: yamini patel
samajhanewale samajh gaye hain.

By: amisha
બહુ સરસ !

By: naresh k.dodia
શબ્દોની અખુટ તાકાત એક નાની અભિવ્યકિતમાં કહી છે સલામ વિવેકભાઇ…..

પપ્પા !

આજે

તમે હાથ ફેરવો છો

તો મને કેમ નવું નવું લાગે છે ?

આજે કેમ આવું ?

આજે

શા માટે

તમે

મને

તમારી અને મમ્મીની વચ્ચે સુવડાવ્યો છે ?!

– વિવેક મનહર ટેલર

By: Jitendra Kukadia
Dr. you are right… this is reality of present time…..But it may be not 100% right….However you agree with me due to children in the marriage life..breaking of relationship is very less in our country as compare to Western country….

By: Piyush S. Shah
Vivekbhai, I am reading the your poems since couple of years. I really admire your creativity and beauty of words to express different feelings. This poem  “DIWAL ” is the expression of present day relations with the least words..!

Keep on doing good work..!

By: nilamhdoshi
i like this very much.nice.congrats as always

By: Suresh
વિવેક,

તારી અભિવ્યક્તિને શત શત પ્રણામ. માત્ર ગાંધીજી જેવી વીરલા જ સત્યને ગોપીત ન રાખે. કવિનો એ અબાધિત અધિકાર છે કે ભાવની અભિવ્યક્તિના માધ્યમ માટે કોઇ પણ પ્રતીક વાપરી શકે. લગ્ન પછીના દામ્પત્ય સંબંધોની તિરાડોની આટલી   સારી  અભિવ્યક્તિ મારા વાંચવામાં આ પહેલી જ છે.

પ્લેટોનીક પ્રેમનાં ગાણાં તો ઘણાં ગવાયાં છે, પણ આ નાજૂક વિષયને બાળક્ની દ્રષ્ટિથી નીહાળતી  તમારી આ  રચના બેમિસાલ છે.

અને બાળક કદાચ સ્ત્રી – પુરુષ સંબંધોની જાતીયતાને સમજવા સક્ષમ ન હોય, પણ પ્રેમ,  અણગમા, સંવાદ, વિસંવાદ  અને કલહને સમજવા આપણા કરતાં ઘણું વધારે સમજદાર હોય છે. બાળકના ભાવ જગતને સમજવાની દ્રષ્ટિ આપણે ગુમાવી બેઠા છીએ.

આ મારા છેલ્લા પાંચ વર્ષના બાળકો સાથી ગાળેલા સમયના આધાર પરથી કહું છું.

બાળમાનસને સમજવું તે માત્ર માતા અથવા સાચા બાળ શિક્ષકની જ વિસાતમાં છે.

By: Dee
I stand by Anonymous’s Comment..

By: Anonymous
” We make our world significant by the courage of our questions and by the depth of our answers. ” – Carl Sagan

All of you, PLEASE ponder over this, and please relieve Vivek from giving explanations to both who can and can not read a poet’s mind and words!!

Vivek, All the best. (PLEASE DO NOT EDIT THIS COMMENT EVENIF IT IS IN YOUR PERVIEW.)

Hope you wander more in your world than entertain the comments! My heart bleeds for you!!

Best wishes

By: વિવેક
પ્રિય મિત્ર સનાજી,

શબ્દોથી હરાવવાનો મારો હેતુ ન્હોતો, નથી અને કદી હશે પણ નહીં. મને વિચારતો કરે એવો આપનો અભિપ્રાય મારે માટે ખૂબ જ અમૂલ્ય છે.

બાળકનો ઉપયોગ સેતુ યા દિવાલ-કોઈપણ કારણોસર ન જ થવો જોઈએ. બાળકને માત્ર બાળક રહેવા દઈએ એમાં જ આપણું પિતૃત્વ કે માતૃત્વ સાર્થક ગણાય. પણ દિલ પર હાથ રાખીને કહેજો કે આ શું સર્વથા સત્ય છે? સત્ય સનાતન હોય છે, પણ એ સર્વત્ર નથી હોતું. મારી પાસે આવનાર એકપણ…નોંધજો… એકપણ દંપતિ એવું નથી હોતું જે પોતાના જીવનસાથીથી સંતુષ્ટ છે…! આ પ્રવર્તમાન યુગની વરવી વાસ્તવિક્તા છે. કવિતા લખવામાં ક્યાંક હું કાચો પડ્યો હોઈશ, પણ જે વાત મારે કહેવી છે તે તો આજ છે.

આદર્શનો ઉપયોગ આપણે ફક્ત વાતચીતમાં જ કરીએ છીએ…. મહાત્મા કરોડોમાં એક જ જન્મે છે… અને આ મહાત્માની વાત નથી, આપણી વાત છે…. એક મિત્રએ મને આ પ્રમાણે પ્રતિભાવ મેઈલ દ્વારા મોકલ્યો છે, જે હું સૌ સાથે વહેંચવા ઈચ્છું છું:

I read the poem several times. But could not understand what you want to say. I finally read the comments and figured out what you meant to say. It just doesn’t work. It just fails to convey the meaning. There is no way a boy can talk like this or understand like this. So, when one tries to interpret the poem it falls apart. Try to show the poem to someone who has no idea of what it is supposed to mean and see if they can figure out the meaning. I have nothing against you writing about kids as walls or bedrooms as rape-centers… but the point should get across clearly. And, for such difficult issues the point should be made even more clearly because there is already so little understanding about the issue.