Comments on: ખાલી છે બાંકડો

By: વિવેક
In reply to Pushkar.

@પુષ્કરજી:

આપનો ઇંતેજાર ફળે એ જ કામના…

ખૂબ ખૂબ આભાર

By: Pushkar
ખુબ સુન્દર…… તારો જ ઇંતજાર છે, ખાલી છે બાંકડો. હુ પન અત્યારે આવા બાકડા પેર એક્લો બેઠો છુ અને એનિ રાહ જોઇ રહ્યો છુ.

By: વિવેક
In reply to Dhruti Modi.

@ધૃતિ મોદી:

સરસ મજાનો પ્રતિભાવ પાઠવવા માટે ખૂબ ખૂબ આભાર

By: વિવેક
In reply to Anonymous.

આભાર અનામી મિત્ર

By: Dhruti Modi
ગઝલના બધા શેર એક માળાના મણકાની જેમ એકબીજા સાથે સંકળાયેલા છે જે સમગ્ર ગઝલના ભાવને સજીવ રાખે છે !સુંદર ગઝલ !

By: Anonymous
Wah Sirji.. Good one…

By: વિવેક
In reply to Dr.Pravinkumar Thummar.

@ડૉ. પ્રવીણકુમાર ઠુમ્મર:

આભાર દોસ્ત

By: વિવેક
In reply to પીયૂષ ભટ્ટ.

@પીયૂષ ભટ્ટ:

કેવું સ-રસ પૃથક્કરણ! ગઝલના હાર્દને આપે તંતોતંત પકડ્યું છે… આજકાલ આટલી ચીવટાઈથી કાવ્ય કોણ વાંચે છે અને કોણ આટલું વિચારે જ છે?

ખૂબ ખૂબ અભિનંદન સહ હૃદયપૂર્વક આભાર

By: Dr.Pravinkumar Thummar
ખૂબજ સરસ

By: પીયૂષ ભટ્ટ
બાંકડો મોટે ભાગે મિત્રોનું મિલન સ્થળ. ભૂતકાળમાં જે સભર સભર હતો, હવે તે ખાલી બાંકડે રાહ જોયા કરવામાં જ જીવન પણ રાંકડું થઈ જાય એ મૈત્રી ની વિષમતા અહીં સુપેરે વ્યક્ત થઈ છે.. ગઝલ આગળ વધી બીજા શેરમાં સ્પૃહા અને સંભાવના નાં વિરોધાભાષી વલણ ચકાશે છે. તો ત્રીજા શેરમાં વીતેલી ક્ષણોને આજ સાથે સાંકળવાની મથામણ છે. ચોથો શેર કવિનાં ચશ્મામાંથી પ્રકૃતિ દ્રશ્ય નિરખે છે. તો પંચમ શેર તો વળી હ્રદયના ઉન્માદ ના ગાયબ થવાનાં ગંભીર સમાચાર હળવાશથી વર્ણાનુપ્રાસ માં વ્યક્ત કરે છે..અને છેલ્લાં શેરમાં સખત વિડંમ્બણા વ્યક્ત થાય છે કે અહંમ ને કારણે ઉભય પક્ષની વૈયકતિક્તા ભુસંવાની જીદમાં મૂળ અઢી અક્ષર નો આંકડો જે મેળવવાનો હતો તે મૂળ બાબત તો હાંસિયામાં જ ધકેલાઈ ગઈ.

એકલતાના એક જ ભાવને ઘૂંટતી આ ગઝલનાં પ્રત્યેક શેર ચોટદાર છે જે એકસુત્રતામાં ગૂંથાઈ મનોવિશ્વને વિચારવા મજબૂર કરે છે. મૈત્રી દિને કવિશ્રીને અભિનંદન.