Comments on: હોવાપણું – ૧

By: મીના છેડા
હોવાપણાથી દૂર શું ભાગી શકાય?

અજવાળે પડછાયાને શું ત્યાગી શકાય?

By: Rakesh
Superb!!!!Iccha agar sau haath vait j hoi to man fave tyre bhit par tangi sakay.

By: sneha
જો, ધ્યાનથી જો ! ત્યાં સદા મળશે સવાર,

આ ઊંઘમાંથી જે ઘડી જાગી શકાય.

ઇચ્છા અગર સૌ હાથવેંત જ હોય તો ?!

મન ફાવે ત્યારે ભીંત પર ટાંગી શકાય.

વાહ્…શું વાત છે…આ બે શેર બહુ જ ગમ્યા

By: Brinda
Your poetry is quite good. and am impressed with your photography too. will keep visiting your blog.

By: chetna
kai to jivan ma ap…marji mujab tyagi ne mangi shakay..!!jayshree ni vaat sachi chhe…sambanndho marji mujab mangi k tyagi  shakata nathi..!

By: pragna
આ ભાગવાનું કોનાથી ? કોના સુધી ?

બે-ચાર પળ શું શ્વાસને ખાળી શકાય ?

અસ્તિત્ત્વનો ખાલીપો ભરવો શક્ય છે,

કોઈ એક ચહેરે સ્મિત જો આણી શકાય.

હોવાપણાંના ભ્રમથી શું જાગી શકાય ?

મારા વગર મુજથી અગર ભાગી શકાય…

કંઈ તો જીવનમાં આપ તું એવું, ખુદા !

મરજી મુજબ ત્યાગી અને માંગી શકાય

આપના કાવ્યની સુન્દરતાને પ્રગટ કરવા માટે તો સુંદર શબ્દની સુંદરતા પણ ઓછી પડે.

જો કાવ્ય ને થોડો ન્યાય આપવો હોય તો એટલું કહી શકાય,

કંઈ તો જીવનમાં આપ તું એવું, ખુદા !

મરજી પડે ત્યારે આવા કાવ્ય રચી શકાય…

By: Jayshree
Its really a nice tour…

Thanks..!!

By: વિવેક
મધ્યપ્રદેશમાં ભોપાલથી દક્ષિણે 46 કિ.મી. દૂર આવેલું ભીમબેટકા ભારતીય સંસ્કૃતિનો અભૂતપૂર્વ વારસો વિંધ્યની ઉત્તરીય પર્વતમાળામાં સાચવીને બેઠું છે એની બહુ થોડા જ લોકોને જાણ છે. ગાઢ જંગલની મધ્યમાં પથરાળ ભૂપૃષ્ઠ પર બિરાજમાન ભીમબેટકામાં પાષાણયુગના લગભગ 750 જેટલા શૈલાશ્રયો સચવાયા છે. કેટલાક શૈલાશ્રયો તો એક લાખ વર્ષ પુરાણા છે અને આદિમાનવના અસ્તિત્ત્વના પુરાવાના પાનાઓ કુદરતની પાઠશાળામાં જાળવીને રાહ જુએ છે વાંચનારની. લગભગ 500 ગુફાઓમાં પ્રાગૈતિહાસિક કાળના પૂર્વજોએ ગુફાચિત્રો દોર્યા છે. આ ચિત્રોમાં મનુષ્યજીવનની રોજ-બરોજની પ્રવૃત્તિ જેવી કે કેશગુંફન, સ્નાન, જન્મ, મરણ, તહેવાર, નૃત્ય, શિકાર અને પ્રાણીઓ સામેલ છે. કુદરતી રંગોથી બનાવેલા આ ચિત્રોમાં કેટલાંક તો બાર હજાર વર્ષ જૂનાં છે. સાવ ખુલ્લી ગુફાઓમાં બનેલા આ આદિચિત્રોના રંગ હજારો વર્ષો પછી પણ ટાઢ-તાપ, વરસાદ, ભેજ કે પવન જેવી કુદરતી શક્તિઓ લગીરે લોપી શકી નથી. હજારો વર્ષ પહેલાં જે જગ્યાએ કોઈકે શ્વાસ કીધો હશે, એ જગ્યાએ ઊભા રહેવાની લાગણી શબ્દાતીત છે!

ભીમબેટકાની અમારી યાદગાર મુલાકાતમાં જોડાવું હોય તો આ લિન્ક પર ક્લિક કરો:

http://www.flickr.com/photos/62789523@N00/sets/72157601480143119/

By: manvant
કવિ તો ગુફામાંથી પણ કાવ્ય શોધી લાવ્યા !

પુરાતન લોકોએ જેમ ઇચ્છાને ભીંતે લટકાવી,તેમ આ

આપણા વિવેકભાઈએ કાવ્ય ને કોમ્પ્યુટરમાં તો જરૂર

શણગાર્યું જ !આનું નામ તે રસિયો જીવ !

By: Suresh
બહુ જ ભાવવાહી શબ્દો.

મને સાહિત્ય ઉપરાંત પ્રાચીન ઇતિહાસમાં પણ રસ છે.અત્યાર સુધી મને એમ જ ખબર હતી કે, સ્પેનમાં આવેલી ગુફામાંના ચિત્રો જ સૌથી પ્રાચીન છે. પણ આ નવી વાત જાણવા મળી – ભીમ બેટકા વિશે.

ભીમબેટકા વિષે વધારે માહિતી ક્યાંથી મળે?