Comments on: કચ્છડો તો બારેમાસ

By: વિવેક
In reply to અર્જુન માહેશ્વરી.

પ્રિય અર્જુનભાઈ,

બહુ જાણીતો દોહો છે:

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,

ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ‌.

By: અર્જુન માહેશ્વરી
કોઈ જણાવશો કે…..

કચ્છડો બારેમાસ  શા માટે કહેવાય છે???

By: વિવેક
આભાર !

By: Devika Dhruva
ફરીથી વાંચ્યું અને માણ્યું..કચ્છની ભાત આલેખતુ સુંદર લયબધ્ધ ગીત..

By: લયસ્તરો » કચ્છનું પાણી – અમૃત ‘ઘાયલ’
[…] આપી છે. આ ગીતની અડખે-પડખે આપને આ ગીત “કચ્છડો તો બારેમાસ” માણવું પણ […]

By: Kedarsinhji M Jadeja
જેમ કોઈ અતિ સુંદર નર કે નારીને જોઇને ઈશ્વરની રચના પર જેમ ભાવ જાગે તેમ મને મારા કચ્છડા પર ભાવ જાગેલો, પણ આપેતો શબ્દોના બ્યુટીપર્લરમાં તેને સોળે શૃંગાર સજાવીને અલૌકિક બનાવી દીધો.

ખૂબ ખૂબ ધન્યવાદ.

By: Chetna Bhatt
વાહ વાહ વાહ..મજા આવી ગઈ..કચ્છ ની એક એક ખૂબી વિષે તમે લખ્યું છે..!Superb..!

By: dangodara vinod "prit"
બહુ જ સરસ

By: indravadan g vyas
અફલાતુન અભિવ્યક્તિ…કચ્છ્ની સફર્ ને કચકડે સહુ કોઇ મઢે,શબ્દોના સાથીયે મઢે વિવેક્ભાઈ…

આ પ્રતિભાવ ગમ્યો,નાનકડા સુધારો સુચવું?

ભાવના શુક્લ on November 3, 2009 at 9:16 pm

સુંદર મનભાવન શબ્દોમા કચ્છની અનેરી ઓળખ..

બાજરીના રોટલામાં ટૂંટિયું વાળીને સૂએ થાક

હૂપ્પુ ને હોલાં ને તેતરનાં ટોળાની બાવળિયે ઝૂલે છે ગુંજ

રોગાન, ધાતુ ને કાષ્ઠ ને વણાટમાં જીવે છે કચ્છી મરજાદ

દરેક નક્કર પ્રતિકોને ભાવનાઓની સાથે જોડીને અનેરુ શબ્દમંડળ બોલતુ કરી દેવાની તાકાત તો આર.પી. મા હતીને બીજી અહી જોઈ. માખણના પીંડ જેવો ધોળો ધાક્કોર આનંદ થયો.

અહીં એક સુધારો,,,,,

આર્.પીમાં હતી નહીં, છે, ભરપુર છે , બેશુમાર છે..મેઘાણી માં હતી તેમ કહી શકાય્…

By: Nirlep Bhatt
superb one…kutch is few place in india with desert, mountain & sea – u hv narrated all aspects of kutch, beauty of the persons, art & region itself.