Comments on: ખાતરી

By: Shantibhai Patel
વાહ , અચ્હન્દસ . . ખુબ સરસ . .  દોક્તર સાહેબ કદિ તમે દુધનિ તો ગયેલા જ હશો , ત્યા ના નદિ કિનારા પર બેસિને કોઇ રચના થૈઇ જાય તો બહુ મજા આવિ જાય . .  યાદ કરશો  /  કરતો રહિશ

By: ભાવના શુક્લ
દાજેલી અને બળી ચુકી રાખ થયેલા લાગણીઓ માથી પણ ધરબાયેલા અરમાનો કેવી આશા સાથે શ્વસે છે તેની ઉત્તમ અનુભુતી કરાવતી રચના… કઈક અંશે સમયના દેશવટા બાદ આજે પ્રેમ થી માણી…

સરસ રચના.

By: utsav
supar sur ame to su kahe ye pan aap ne gazal ne rid karvane maja aave 6

roj na thak thi jayre uadas hoy a ne aap ne kavita ne vachea bus anada aavi jay 6 surr

By: preetam lakhlani
ભાઈ વિવેક અને ભાવ ભાઈ પટેલ્,

પત્યેક કવિતાનુ સાચી રિતે વિવેચન થાય તો સાહિત્યમા વિવેક જળવાય્ બાકી દોસ્તો માટા ભાગના બ્લોગ પર અભિપાય લખનારા આજે હા હજુર જ હોય છે,મારે આ આગમા કારણ વગર સામિલ નથી થવુ, નહિતર સાચુ લખવુ હોયતો કઈ સકુ કે, અહિંયા તો ‘અલીબાબા ચાલીસ ચોરની ટોળકી જ્ ” એક મેક ની વાવા કરવા આવી છે….ભાઈ વિવેક હુ તમારી કવિતા/ગઝલ અગણિત સામાયિકમા અવર નવર વાચુ છુ, મજા પડે છે.ગમે છે અને છતા સરસ છે સારી છે વગેરે લખવાનુ ટાળુ છુ.બાકી ભાઈ હુ કોણ ? ધરમા બીના પણ મને નથી પુછતી અને હુ કયા બધાને કારણ વગર સિખામણ દેવા જાવ્ બાકી તમારી કવિતામા શકતિ હશે તો સમય નોધ લેશે. શુ સમયથી મોટો કોઈ વિવેચક હોય શકે? કવિતા કઈ વિભકિતીમા છે એ બહુ મહત્વનુ નથી બસ કવિતાનો આનદ્ જ કવિતા છે. વિવેક ભાઈ અને ભાવભાઈ તમે આ ખોટિ માથાજીક મુકી કવિતામા જલસા કરોને!!!!!!!!!!!જય સુરેશ દલાલ્…….

By: himanshu patel
પ્રિય ભાવભાઈ, આ વિભક્તિયુધ્ધમાં ના પડ્યો હોતતો સારું એવું નથી લાગતું તમને ? ગુજરાતી

કહેવત-છોરું કછોરું થાય કાંઈ માવતર કમાવતર ન થાયઃ એ ન્યાયે અ પળોજણ પડ્તી મૂકો અને

કવિતા વાંચી રાજી રહો. વિવેકભાઈ પણ એમની રીતે સાચા છે.દરેક કવિની પોતાની આગવી

પધ્ધતિ હોય છે.તમારું “વિવેચન” વણમાંગી સલાહ જેવું દેખાયું આ વાકયુધ્ધમાં, એ મારો મત છે.

કંચનકુમારી પરમારની વાત સાચી છે.અસ્તુ.

By: sudhir patel
સરસ અછાંદસ.

સુધીર પટેલ.

By: kanchankumari parmar
આ બધિ લડાઇ સાનિ? કવિતા વાંચો,માણો અને મઝા કરો,બાકિ બધિ જાવા દિયો એ વાત્  ન….ખસેડો રાખ્ ;ડર છે મને કિયાક પાછિ ભભુકશે આગ…..

By: trupti
your poetry was heart touching………..

keep it up………..

By: डॉ. निशीथ ध्रुव
आ ल्यो! छठ्ठी विभक्तिनां लटकणियां गयां तो -मय अने -भर्या पधार्या! पण वेदनाना पहाड अने वेदनामय पहाड अथवा खातरीना खडक अने खातरीभर्या खडक सरखावी जुओ – कई शब्द-गूंथणी वधु सचोट अने हृदयस्पर्शी छे ते भावक ज नक्की करे.

By: વિવેક
પ્રિય ભાવભાઈ,

આભાર !

પણ મને નથી લાગતું કે કાવ્યનો ભાવ યથાર્થ જળવાયો હોય…

જુદાઈ છાતીમાં ખોડી ચૂક્યા છીએ – આવું વાક્ય હું જિંદગીમાં કદી બોલી શકું નહીં… મારી દૃષ્ટિએ કવિતા જેટલી બોલચાલની ભાષાની નજીક આવે એટલી વધુ અસરકારક. બિનજરૂરી વિશેષણ કે અલકાંર મરાલીની ડોકમાં અધમણ દાગીના સમા છે…  કવિતાની ભાષા વિશે હું દુષ્યંતકુમાર સાથે સહમત છું:

में जिसे ओढ़ता बिछाता हूं,

वो गझल आपको सुनाता हूं |