Comments on: પૂરાં થયાં પચાસ…

By: MAHESHCHANDRA NAIK
જ્ન્મદિવસની શુભકામનાઓ…….

પચાસ વરસની યાત્રાની સરસ અભિવ્યક્તિ……

મનની વાત સાંભળવાનો સમય આવી ગયાની સભાનતા…..

ખુબ ખુબ શુભેચ્છાઓ….

By: vimala gohil
“આવી છે જાત સામે જોવાની પળ હવે,

ત્યજ ચિંતા આપ્તજનની, પૂરાં થયાં પચાસ”                                                                                             વનપ્રવેશ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ

By: કિશોર બારોટ
બાકી રહેલાં પચાસ પણ પુરા થયેલાં પચાસ જેવાજ જીવનસભર  રહો તેવી શુભકામના 🌹

By: મિત્ર રાઠોડ
વાહ ખૂબ સરસ

જન્મ દિવસની અઢળક

શુભેચ્છાઓ

By: Jayant Dangodar
વનપ્રવેશ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ

By: Chetan Framewala
જન્મદિનની હાર્દિક શુભકામનાઓ..

આપના જીવનનું આ નવ વર્ષ.. સ્વસ્થ, વ્યસ્ત, મસ્ત

અને સાહિત્ય સભર બની રહે એવી અભિલાષા…

ચેતન ફ્રેમવાલા

ધબકાર પરિવાર મુંબઈ

By: Chetan Framewala
શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશી યે જરૂર નથી;

આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદૂર નથી?

હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી,

હું માંગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી.

આ આંખ ઉઘાડી હોય છતાં પામે જ નહીં દર્શન તારા,

એ હોય ન હોય બરાબર છે, બેનૂર છે -એમાં નૂર નથી.

તુજ જુલ્મો-સિતમની વાત સુણી દીધા છે દિલાસા દુનિયાએ;

હું ક્રૂર જગતને સમજ્યો’તો પણ તારી જેવું ક્રૂર નથી.

જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને;

એવા પાણી વિનાના સાગરની ‘નાઝિર’ને કશીયે જરૂર નથી.

નાઝિર સાહેબને પુણ્યતિથિએ સાદર વંદન🙏

By: કિરણ જોગીદાસ
વાહ…ખૂબ સરસ રચના…અવતરણ દિવસની શુભેચ્છાઓ🎂