Comments on: બત્રીસ પૂતળીની વાર્તા

By: Aasifkhan
આમ તો સોનેટ વિશે હું કોઈ ટિપ્પણી ના કરી શકું

કાચી સમજ ને લીધે

પણ આ સોનેટ સરળ ને મર્મસ્પર્શી લાગ્યુ

વાહ

By: વિવેક
In reply to કવિતા મહેતા.

ખૂબ ખૂબ આભાર…

By: વિવેક
In reply to Maheshchandra Naik.

મહેશભાઈ,

ખૂબ ખૂબ આભાર…

By: વિવેક
In reply to Bhasker.

આદરણીય ભાસ્કરભાઈ,

કેવો સરસ અને પ્રોત્સાહક પ્રતિભાવ!

ખૂબ ખૂબ આભાર…

By: કવિતા મહેતા
લાંબા સમય પછી સોનેટ વાંચ્યા નો આનંદ થયો.  સરળ ભાષા માં વ્યક્ત થયેલી વેદના હૃદય સ્પર્શી ગઈ.

ખુબ સરસ સોનેટ લખવા ના ખુબ ખુબ અભિનંદન.

By: Maheshchandra Naik
આભિનંદન ડો.વિવેકભાઈ,

વિષયની માર્મિક રજુઆત, આજની સમાજની વાસ્તવિક્તાનો સચોટ ઉલ્લેખ આપના સોનેટમા આપશ્રીએ બેખુબી બતાવ્યો છે, ખુબ જ આનદ,આનંદ થઈ ગયો……..

By: Bhasker
તોડ જોડ વાળા ખરબચડા દૂરાકૃષ્ટ સોનેટો એ જાણે  દીગ્ગજો- વડીલોની જૂની પેઢીનો વિશેષાધિકાર હતો…

અક્ષરમેળ છંદ વિષે જ્ઞાતિભેદ જેવો જેટલો પક્ષપાત ધરાવતા હોવા છતાં એ જમાનામાં, મધ્યની અને આજની નવી પેઢી એ રચેલા સુરેખ સાધંત સંઘેડાઉતાર સોનેટો ની કમી ઊડીને આંખે વળગે એવી છે.

પ્રસ્તુત રચના એના સ્થૂળ અને સૂક્ષ્મ, બેઉ આયામમાં સંતર્પક સુંદર નીવડી છે. કવિ અહીં વ્યવહારની આરપારના સત્યને  બખૂબી કાવ્યદેહ આપે છે. અંતની ચોટ તો સ્વાનુભવિઓના હ્યદયને લાગતાં જ ડોલાવી દે તેવી બળકટ છે…

किम कवेस्तस्य काव्येन, किम  काण्डेन धनुश्मत:

परस्य हृदये लग्नम न घूर्णयती  यच्छिर:

By: પૂર્વી
છેલ્લી બે પંક્તિ તો વાહ જ વાહ

By: Poonam
Vastavik rachna… 👌🏻

A(Lagna) Alaga(av) …

By: અમી
બેહદ સરસ સાચી વાત અને વાસ્તવિક્તા  વિવેકજી