Comments on: પંદરમી વર્ષગાંઠ પર…

By: Hiteshkumar 'Tapsvi'
અભિનંદન અને શુભેચ્છા 👍🏻

By: Jit Chudasama
વાહ… અભિનંદન વિવેકભાઈ. ‘શબ્દો છે શ્વાસ મારા’ની આટલી લાંબી મજલ પાછળ તમે કરેલો દાખડો અને સાહિત્ય માટેની તમારી પ્રીતિ કારણભૂત છે. મને બરાબર યાદ છે કે આજથી 13 વરસ પહેલાં જ્યારે હું મુંબઈ રિયલ એસ્ટેટમાં નોકરી કરતો હતો ત્યારે પહેલી વખત ઈન્ટરનેટ વાપરવા મળ્યું હતું. ત્યાં ઓફિસમાં બપોરના સમયે કંઈ કામ ન હોય ત્યારે તમારા આ બ્લોગમાંથી હું કવિતાઓની પ્રિન્ટ કાઢી ઘરે લઈ જતો ને રાતે વાંચતો. આ સફર હજી વધુ વિસ્તરે અને સમૃદ્ધ બને એવી શુભેચ્છાઓ વિવેકભાઈ…

By: Harihar Shukla
અરે વાહ, દર મહિનાનો પહેલો અને ત્રીજો શનિવાર 👌💐

By: Maheshchandra Naik
ડો.વિવેકભાઈ,

આપને ખુબ ખુબ અભિનદન, ” શબ્દો છે શ્વાસ મારા ” સાથે શરુઆત જોડાયેલો રહ્યો છું, અને પરદેશમાં ગુજરાતી સાહિત્યનો જે આનંદ પ્રાપ્ત થયો છે તે વ્યક્ત કરવા માટે મારા જેવા સૌ વિદેશીઓ પાસે શબ્દો મર્યાદિત થઈ રહે છે, આજના જન્મદિવસની અનેક અનેક શુભકામનાઓ…શુભેચ્છાઓ….

આપના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી રહ્યો છું…….

By: DILIP kumar Ghaswala
આપની શબ્દ યાત્રા ને શત શત સલામ

અભિનંદન અને આનંદ

ડૉ વિવેક

By: Aasifkhan
આપની આ યાત્રા અવિરત ચાલતી રહે

ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ

By: Anjana bhavsar
અભિનંદન વિવેકભાઈ….અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

By: Meena Chheda
આરંભે શૂરા.. વર્ષોથી સતત ગુણ જાળવીને શ્વાસ સાથે શબ્દોની મજલ ખેડતાં ખેડતાં લોકોને અદ્ભુત રસ પીરસતા રહ્યા હોય એ અંતે પૂરા નહીં પણ સંપૂર્ણ શૂરા બનીને સાહિત્યને સમૃદ્ધ કરે છે. એવા કવિ મિત્રને આજે સ્નેહપૂર્વક શુભેચ્છા

By: Shah Raxa
“શબ્દો છે શ્વાસ મારા”….સોળમાં વર્ષમાં પ્રવેશ, super sixteen….

વિચાર પુષ્પોની એક આખી માળા પણ દરેક ફૂલનો સ્વતંત્ર એકમ..બીજા શબ્દોમાં કહું તો આત્મસંવાદની ક્ષણોને અપાયેલો શબ્દદેહ…આપની અભ્યાસદ્રષ્ટિ અને શબ્દનિષ્ઠાનો લાભ અમને મળતો રહે છે…

અવિરત સર્જન થાય અને ભાવકોના હૃદયમાં સચવાય એવી માં સરસ્વતી અને પરમાત્માને પ્રાર્થના સાથે હૃદયપૂર્વકનો ઉમળકો અને આવકારનું નજરાણું પાઠવું છું

By: Kamlesh Solanki
ખુબ આન્ંદ