Comments on: જીવનની ગાડી

By: વિવેક
In reply to Rakesh Thaker.

@રાકેશ ઠાકર:

સાઇટની જૂની ગલીકૂંચીઓમાં જઈને કોઈ જૂની રચના સાથે મુખામુખ થઈ આવો સરા મજાનો પ્રતિભાવ આપે ત્યારે આનંદ સહેજે બેવડાઈ જાય છે

ખૂબ ખૂબ આભાર

By: Rakesh Thaker
ખૂબ સરસ જીવનની ગાડી..સમય પર ઊતરી જવાની વાત સાથે ગમતી વસ્તુને પણ ત્યજવાનો ભાવ …જબરદસ્ત..લાજવાબ મુસલસલ ગઝલ

By: વિવેક મનહર ટેલર
In reply to Brinda.

@ બ્રિન્દાઃ

મુસલસલ ગઝલ એટલે એવી ગઝલ જેમાં એક જ વિચારને કેન્દ્રસ્થાને રખાયો હોય.

વધુ વિગતે જાણવુઁ હોય તો –

મુસલસલ ગઝલ – ડૉ. એસ. એસ. રાહી

(‘રૂપ એક, રંગ અનેક’માંથી. મુસલસલ ગઝલનું ગુજરાતીમાં પ્રથમ સંપાદન)

મુસલસલ અરબી ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે લગાતાર, નિરંતર, સતત, વારંવાર, સાંકળમાં બાંધેલું, કેદી, શુંખલિત, ક્રમબદ્ધ. મુસલસલ ગઝલ એટલે ભાવ, વિચાર, ઊર્મિ કે વિષયનું સાતત્ય જાળવતી ગઝલ. તેના દરેક શે’ર એકબીજા સાથે અનુસંધાન ધરાવતા હોવાથી તેને મુસલસલ ગઝલ અથવા સળંગ ગઝલ કહી શકાય. વળી નઝમનુમા ગઝલથી મુસલસલ ગઝલ નોખી અને જુદી પડે છે. એક જ પ્રસંગ, કથા, કિસ્સો કે ઘટનાને વર્ણવતી ગઝલને નઝમનુમા ગઝલ કહે છે. નઝમનુમા ગઝલને વર્ણનાત્મક NARRATIVE ગઝલ જેવી સંજ્ઞા પણ આપી શકાય. આમ મુસલસલ ગઝલને એકરંગી, એકરાગી કે હમવાર ગઝલ જેવી એકથી વધારે સંજ્ઞાઓ પ્રાપ્ત થઈ છે.

મુસલસલ ગઝલમાં શે’રે શે’રે વિષય, વિચાર, ભાવ બદલાતા નથી. મુસલસલ ગઝલમાં ભાવસાતત્ય તત્ત્વ છે અને તેનું તંત્ર પણ છે. ગઝલના પ્રત્યેક શે’રમાં સળંગ એક જ ભાવ, વિચાર, ઊર્મિનું દર્શન કરાવે તે મુસલસલ ગઝલ. મુસલસલ ગઝલમાં આલેખિત ભાવમાં ઊંડાણ અને વ્યાપ જરૂરી છે. તેમાં ભાવોત્પાદન માત્ર નહીં પણ ભાવવિસ્તરણ, ભાવવિકાસ કળાત્મકતા સાથે વ્યક્ત થવો જરૂરી બની રહે છે. મુસલસલ ગઝલમાં એક જ ભાવસ્થિતિ ઋજુતા અને નજાકત સાથે આલેખાય છે. વળી તેમાં એક જ ભાવ સર્જનાત્મક ઉન્મેષ સાથે પ્રગટ થવો જરૂરી છે. તેમાં એક જ ભાવનું સાતત્ય ગઝલના આંતરિક અને બાહ્ય દેહને ઘડી આપે છે. મુસલસલ ગઝલમાં શાયર ભાવમય થતો હોય છે, ભાવવશ નહીં. મુસલસલ ગઝલમાં સ્વાભાવિક અને માર્મિક ભાવ સળંગસૂત્રના અપનાવે ત્યારે સુખદ પરિણામ મળે છે. ભાવને પોષક વણાટ કરવાનું કામ ગઝલકારે કરવાનું હોય છે.

– ડૉ. એસ. એસ. રાહી

By: Brinda
મુસલસલ ગઝલ એટલે શું?

By: વિવેક
In reply to મમતા પંડયા.

સાચી વાત, મમતા…

આભાર

By: મમતા પંડયા
મસ્ત! સેલ્ફ ડ્રાઈવ ની મજા જ કઈ ઓર છે!

By: વિવેક
In reply to Aasifkhan Pathan.

આભાર, આસિફભાઈ

By: Aasifkhan Pathan
વાહ સરસ રચના

By: વિવેક
In reply to Rachna Prashant Shah.

આભાર રચના

By: Rachna Prashant Shah
જીવન ની ગાડી…wah