Comments on: ભ્રમનિરસન

By: વિવેક
સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર….

By: Shah Raxa
પગરખા ને સમજણ… વાહ. .વાહ.  ને વાહ

By: Ram Virani
ખુબ જ સાચી વાત છે જીવન માં બધુજ ધારેલું થવું જરૂરી નથી અને બધું થયેલું ધાર્યું હોય એવું જરૂરી નથી.

By: Bhasker Vakharia
લાજવાબ….

કાલગ્રસ્ત ન થાય એવી જૂજ રચનાઓમાં

આ સ્થાન પામશે એવી મારી પ્રતિતિ નિસંકોચ પાઠવું છું…

By: Uma parmar
વાહ! કયા બાત

સાથે ચાલવા છતાં જો સાથ માણી શકતા ન હોય તો સફર અને મંઝિલનું મહત્વ જ નથી રહેતું. છતાં એ પણ છે કે આટલું બધું સાથે ચાલવા પછી સમજણ આવી તો શું જેટલી સફર સાથે કાપી એ બિલકુલ નિરર્થક હતી?

કદાચ ના! પણ કોઈ પણ સમ- બંધ ક્યારેક જાણવા છતાંય એક ઝાટકે તોડી શકાતા નથી અને તેથી જ, આ સમજાયું ત્યાંથી જ મન અને તનની અલગ સફર શરૂ થાય છે.

By: આરતી સોની
હ્રદય સ્પર્શી

વાહ

By: નેહા
વાહ વાહ..

ને

એના પગ હાથ હાથમાં લઈને આગળ વધી ગયા…!

By: Aasifkhan
વાહ ખૂબ સરસ

By: Poonam
ને વિચાર દોડ્યા….

Aahaa… kya baat sir ji 👌🏻

By: Kajal kanjiya
ખૂબ સરસ કવિતા

મને અભિપ્રાયમાં થોડું લખવાનું મન થાય છે.

કવિની વાત સાચી છે કે

વિષમ-બંધમાં એક વખત તો  ગુંગણામણની હદ સુધીની સ્થિતિ આવે જ છે.

પણ મને એક સવાલ એ પણ થાય છે કે શું સુ-સંબંધોમાં પગમાં ખીલી નથી વાગતી!?

હાથ નથી છૂટતાં?

યુ ટર્ન નથી આવતો?

અને જો જવાબ હા હોય તો શું ત્યારે પણ આપણે એક જ ઝાટકે સામેનાં પાત્રને એમ કહી શકીએ કે મને તારી સાથે comfortable નથી લાગતું તેથી આજથી આપણાં સંબંધ હવે પૂરા!

વિષમ-બંધમાં પણ જો પૂર્વજન્મનાં ૠણાનુંબંધ જીવંત હોય અને યુ ટર્ન લીધાં પછી પણ પાછું વળીને જોવાની તીવ્ર ઈચ્છાને રોકી ના શકાતી હોય તો વિષમ-બંધને પણ એકબીજાનાં પૂરક બનીને શ્વાસ આપી શકાય અને ફરીથી જીવી શકાય ક્યાંક સમજવામાં કદાચ રહી ગઈ હોય તો તેનું પણ નિવારણ કરી શકાય.